સારી રીતે Articleship પૂરી કરવા બદલ અભિનંદન. CA કરતાં કરતાં ગુજરાતીઓને ગીતોની ભેટ આપો છો તે પ્રસંશા-પાત્ર છે. CA Final ની પરીક્ષા સારી rank મેળવી પાસ કરો તેવી પ્રભુને પ્રાર્થના અને શુભેચ્છા. આવી જ રીતે ગીતો પિરસતા રહેશો તેવી આશા.
બંધુશ્રી કૃતેશભાઈ, ધામશ્રી અમદાવાદ. સાદર નમસ્તે સાથ સૌને જય શ્રીકૃષ્ણ. આજે " આપના સ્વાતંત્રયદિનની ઉજવણી " મનને માંડવે અને અંતરને આંગણે થઈ રહી છે ત્યારે આપને હાર્દિક અભિનંદન ! આવો, એ ખુશાલી પર આપના જીવનઆંગણિયે શુભેચ્છાઓ અને મંગલ કામનાઓના એ બધાજ રંગો પૂરી એક અનોખી ભાવરંગોળી રચી પરમકૃપાળુને એજ પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે આવનારી આપની એ પરીક્ષા એવાં અણમોલ નજરાણાંનો થાળ લઈને આવે કે જેમાં આપની કારકિર્દીને સફળતા, કીર્તિ, માનવતા અને સેવાના સોપાન સાંપડે ! આપની મનીષા, મહત્વાકાંક્ષાઓ, સોણલા અને મનોરથોને સાકારતા પ્રદાન થાય એજ અભ્યર્થના ! આપના પૂ. માતાપિતાને અમારાં વંદન. ચાંદસૂરજ્ નેધરલેન્ડસ.
તા.ક. ભાઈ, આ સાથે જણાવવાનું કે હવે " ઓપેરા" બ્રાઊઝર પર આપની મૂકાયેલી રચનાઓ સાંભળી શકા ય છે. આભાર.
સારી રીતે Articleship પૂરી કરવા બદલ અભિનંદન.
ReplyDeleteCA કરતાં કરતાં ગુજરાતીઓને ગીતોની ભેટ આપો છો તે પ્રસંશા-પાત્ર છે.
CA Final ની પરીક્ષા સારી rank મેળવી પાસ કરો તેવી પ્રભુને પ્રાર્થના અને શુભેચ્છા.
આવી જ રીતે ગીતો પિરસતા રહેશો તેવી આશા.
બંધુશ્રી કૃતેશભાઈ, ધામશ્રી અમદાવાદ.
ReplyDeleteસાદર નમસ્તે સાથ સૌને જય શ્રીકૃષ્ણ.
આજે " આપના સ્વાતંત્રયદિનની ઉજવણી " મનને માંડવે અને અંતરને આંગણે થઈ રહી છે ત્યારે આપને હાર્દિક અભિનંદન ! આવો, એ ખુશાલી પર આપના જીવનઆંગણિયે શુભેચ્છાઓ અને મંગલ કામનાઓના એ બધાજ રંગો પૂરી એક અનોખી ભાવરંગોળી રચી પરમકૃપાળુને એજ પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે આવનારી આપની એ પરીક્ષા એવાં અણમોલ નજરાણાંનો થાળ લઈને આવે કે જેમાં આપની કારકિર્દીને સફળતા, કીર્તિ, માનવતા અને સેવાના સોપાન સાંપડે ! આપની મનીષા, મહત્વાકાંક્ષાઓ, સોણલા અને મનોરથોને સાકારતા પ્રદાન થાય એજ અભ્યર્થના !
આપના પૂ. માતાપિતાને અમારાં વંદન.
ચાંદસૂરજ્
નેધરલેન્ડસ.
તા.ક. ભાઈ, આ સાથે જણાવવાનું કે હવે " ઓપેરા" બ્રાઊઝર પર આપની મૂકાયેલી રચનાઓ સાંભળી શકા ય છે. આભાર.