ભાઇબીજની આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા.
ફિલ્મ - શ્રાવણની સાતમ
કવિ - ????
સ્વર - હંસા દવે
સંગીત - ????
ભાઇ તો મારો ડાહ્યો ને પાટલે બેસીને નાહ્યો,
પાટલો ગયો ખસી, ભાઇ મારો ઉઠ્યો હસી.
હાલરડું હાલને.
નેણને ઝરુખે ઝુલે મીઠાં સંભારણા,
મનડાંનો મોર મારો લેતો ઓવારણા,
પીયુજીએ મોરપીંછ દી'ધુતું પ્રીતનું,
શમણું મોર્યું'તુ મારું પહેલી પહેલી જીતનું,
ખટકે ખુલ્યાતાં મારાં અંતરનાં બારણા,
મનડાંનો મોર મારો લેતો ઓવારણા.
ઝંખેલું સુખ ઝૂરે ઘરનાં એકાંતમાં,
હૈયું બળે રે મારું શ્રાવણની રાતમાં,
ધીરજ ધરે ના આજ અંતરની ઝારણાં.
લાગણીઓ લાગ જોઇ ડસકે ચીસમાં,
મૈયરની યાદ આવે અજવાળી ભીંતમાં,
સૈયરનાં દાણ હજી લાગે સોહામણા>
મનડાંનો મોર મારો લેતો ઓવારણા
ફિલ્મ - શ્રાવણની સાતમ
કવિ - ????
સ્વર - હંસા દવે
સંગીત - ????
ભાઇ તો મારો ડાહ્યો ને પાટલે બેસીને નાહ્યો,
પાટલો ગયો ખસી, ભાઇ મારો ઉઠ્યો હસી.
હાલરડું હાલને.
નેણને ઝરુખે ઝુલે મીઠાં સંભારણા,
મનડાંનો મોર મારો લેતો ઓવારણા,
પીયુજીએ મોરપીંછ દી'ધુતું પ્રીતનું,
શમણું મોર્યું'તુ મારું પહેલી પહેલી જીતનું,
ખટકે ખુલ્યાતાં મારાં અંતરનાં બારણા,
મનડાંનો મોર મારો લેતો ઓવારણા.
ઝંખેલું સુખ ઝૂરે ઘરનાં એકાંતમાં,
હૈયું બળે રે મારું શ્રાવણની રાતમાં,
ધીરજ ધરે ના આજ અંતરની ઝારણાં.
લાગણીઓ લાગ જોઇ ડસકે ચીસમાં,
મૈયરની યાદ આવે અજવાળી ભીંતમાં,
સૈયરનાં દાણ હજી લાગે સોહામણા>
મનડાંનો મોર મારો લેતો ઓવારણા
ખટકે ખુલ્યાતાં મારાં અંતરનાં બારણા,
મનડાંનો મોર મારો લેતો ઓવારણા.
No comments:
Post a Comment