Friday, 15 July 2011

ગુરૂ ગુરૂ કહત સકલ સંસારા - સ્વામી બ્રહ્માનંદ

આજે ગુરૂપુર્ણિમાનો પવિત્ર દિવસ છે. મારા સર્વે ગુરૂજનોનો હું આજીવન ઋણી રહીશ, જેમણે જાણે-અજાણે મને નાની મોટી શીખ આપી. તેમનો આભાર માનવા જેટલો હું મોટો નથી થયો, ફક્ત તેમનો ૠણસ્વીકાર કરવાની ઘૃષ્ટતા કરી રહ્યો છું. 

કવિ - બ્રહ્માનંદ સ્વામી
સ્વર, સંગીત - ???


ગુરૂ ગુરૂ કહત સકલ સંસારા,
એસે જગ ભરમાયા હૈ,
ગુરૂ જગત મેં બહુ કહાયે
તાકા ભેદ ના પાયા હૈ.

માતપિતા પ્રથમ ગુરૂ જાનો,
દુજા દાઇ કહાયા હૈ,
તિજા ગુરૂ તાહી કું જાનો
જીનને નામ ધરાયા હૈ.

ચોથા ગુરૂ જેહી વિદ્યા દિનહા,
અક્ષર જ્ઞાન શીખાયા હૈ.
માલા દીયા સો ગુરૂ પાંચમાં,
જેહી હરિ નામ બતાયા હૈ.

છઠ્ઠા ગુરૂ સો સંત કહાવે,
જીન સબ ભરમ મીટાયા હૈ.
સર્જનહાર સો ગુરૂ સાતમા,
આપે હી આપ લખાયા હૈ.

એસે ગુરૂ વિના ભવજલ કો
પાર કો નહી પાયા હૈ.
બ્રહ્માનંદ અચલ સદગુરૂ કે
ચરણકમલ લીપટાયા હૈ.

No comments:

Post a Comment