Friday, 24 August 2012

શોભિત શ્રી ઘનશ્યામ - કીર્તન

સ્વર - હસમુખ પાટડીયા
રચના - સ્વામી માઘવપ્રિયદાસજી




શોભિત શ્રીઘનશ્યામ સખીરી,
શોભિત શ્રીઘનશ્યામ....
કાલે બાદલ કેશ ઘનાઘન,
કરૂણાકર ઘનશ્યામ....

નયન મનોહર સૂરજ ચંદર, તેજતેજ સુખધામ,
કટિમેખલા દામિની દમકત, પિતાંબર અભિરામ.

જલતરંગ જેવી તરલ મનોહર ઉરવિચ મોતિલામ
નીલ ગગન નીલ જલનિધિ તર્જત શોભા સિંધુશ્યામ.

પ્રેમવતી કી ગોદ મે ખેલે, માધવ મુક્ત લલામ.


No comments:

Post a Comment