Sunday, 21 October 2012

જય જય આરાસુરની રાણી - ગરબા

નવરાત્રીમાં માતાની આરાધનાની આ પરંપરાને આગળ વધાવીએ આ ગરબા દ્વારા.

ગરબા



જય જય આરાસુરની રાણી, માત ભવાની રે,
હું તો અરજ કરું મન આણી રે...

તમે આનંદે ઘેર આવો, તમે સેવકને મન ભાવો,
તારો સેવક થાય છે દુઃખિયો, એને આવીને કરજો સુખિયો.

હું તો અરજ કરું મન આણી રે...

તને નહિ વ્હ્લાલો નહિ વેરી, તને દેવતા પૂજે સહુ પહેલી,
હું તો આવીને ચરણે નમું, તારો દાસ થઇને માંગુ,
હું તો અરજ કરું મન આણી રે...

No comments:

Post a Comment