Friday, 8 March 2013

અહીં તહીં સંતાડ્યા મારા પગલા પૈઝણીયા - ગીત

સ્વર - આશા ભોંસલે




અહીં તહીં સંતાડ્યા મારા પગલા પૈઝણીયા,
મને પાછા દૈ દે, પાછા દૈ દે, પાછા દૈ દે સજનીયા.

જોવા યૌવન, જોવા અખિયા, અધરની લાલી,
જોવા બંસી રૂપની હંસી રંગીન રસ રળીયાળી,
પાછા દૈ દે, પાછા દૈ દે, પાછા દૈ દે સજનીયા.

યૌવન તરસી થઇને સાજન આવી છું તુજ ધારે,
હું  અણજાણી તારી ભોમથી, પ્રેમિકા બની તારી,
જોજે રમત ના ભુંસાયે આંખના અંજનીયા
પાછા દૈ દે, પાછા દૈ દે, પાછા દૈ દે સજનીયા.

No comments:

Post a Comment