Saturday, 27 April 2013

હાથીભાઇ તો જાડા - બાળગીત

બાળપણનું એક સુંદર સંભારણું. કદાચ આ મારા જીવનનું પ્રથમ કાવ્ય છે, જે મેં સાંભળ્યું હશે. કાવ્ય નાનુ છે, પણ અનેક સંભારણોમાં ખોવાઇ નાખે તેવું છે.

બાળગીત



હાથીભાઇ તો જાડા,
લાગે મોટા પાડા,
આગળ લટકે લાંબી સૂંઢ,
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ.

No comments:

Post a Comment