આંખ્યુમાં ગોરી આંજી લીધા છે ગુલાલ - ગીત
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
નીંદર ના’વે ત્રણ જણાં, ક્યોને સખી કીયા?
પ્રિત વછોયા, બહુૠણાં, ખટકે વેર ઘણાં
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ.
પ્રિતી ના’રે કરશુ અમે, સાથિયા હો રાજ,
હે…, માણીગર તમે મુજ મનડાંના મોર,
મારે હૈયાના ટોડલડે આવી ટહુક્યા હો રાજ.
હે…, ગોરાંદે અમે ખાંડાના ખેલનહાર,
આ બંદડા રહેશે તો પાછા ઉગશુ હો રાજ.
હે…, પડશે રે તારી જે ધરતી પર રાખ,
અમે ઇ રે ધરતીમાં પાછા ઉગશુ હો રાજ,
(શબ્દો - શબ્દ-સાગરને કિનારે)
નીંદર ના’વે ત્રણ જણાં, ક્યોને સખી કીયા?
પ્રિત વછોયા, બહુૠણાં, ખટકે વેર ઘણાં
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ.
પ્રિતી ના’રે કરશુ અમે, સાથિયા હો રાજ,
હે…, માણીગર તમે મુજ મનડાંના મોર,
મારે હૈયાના ટોડલડે આવી ટહુક્યા હો રાજ.
હે…, ગોરાંદે અમે ખાંડાના ખેલનહાર,
આ બંદડા રહેશે તો પાછા ઉગશુ હો રાજ.
હે…, પડશે રે તારી જે ધરતી પર રાખ,
અમે ઇ રે ધરતીમાં પાછા ઉગશુ હો રાજ,
(શબ્દો - શબ્દ-સાગરને કિનારે)
0 પ્રત્યાઘાતો:
Post a Comment