ચૂંદડી ઓઢાડી મને જશોદાના કાન - ભાસ્કર વોરા/રમેશ ગુપ્તા
કવિ - રમેશ ગુપ્તા, ભાસ્કર વોરા (આ વીગત આપવા બદલ આરતી મહેતાનો આભાર)
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - દિલીપ ધોળકીયા
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - દિલીપ ધોળકીયા
ચૂંદડી ઓઢાડી મને જશોદાના કાન તે ઘેલી કરી,
શમણા હું જોવા લાગી સોહામણા હૈયાઘેલી.
શાંત તાળાવડીમાં કાંકરી ફેંકી,
આશાની તરંગોમાં તરતી કરી
હું ચમકતી કડાક વીજળી,
ટીલડી લગાડી લજામણી કરી.
મેઘધનુષ્યના સાતે સંગો,
મારા જીવનમાં તે દીધા ભરી.
શમણા હું જોવા લાગી સોહામણા હૈયાઘેલી.
શાંત તાળાવડીમાં કાંકરી ફેંકી,
આશાની તરંગોમાં તરતી કરી
હું ચમકતી કડાક વીજળી,
ટીલડી લગાડી લજામણી કરી.
મેઘધનુષ્યના સાતે સંગો,
મારા જીવનમાં તે દીધા ભરી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment