દર્દ એક જ છે - અવિનાશ વ્યાસ
ફિલ્મ - મહેંદીનો રંગ લાગ્યો
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - મન્ના ડે
દર્દ એક જ છે કે હું બેદર્દ થાતો જાઉં છું,
પૂછશો ના કોઇ, કોઇનો હું થાવું કે ન થાવું છું.
હાસ્ય જેવું હાસ્ય આંસુને લૂંટાવી મેં પીધું,
નિશ્વાસથી હું શ્વાસનું જંતર બજાવી જાવું છું.
જિંદગીની રંગભૂમીના અનોખા પાઠમાં,
પડદો પડેને ઉપડે હું વેશ બદલે જાવું છું.

0 પ્રત્યાઘાતો:
Post a Comment