એક છોકરો સૂતો સૂતો તારા માટે વેઇટ કરે છે - અંકિત ત્રિવેદી
કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - પાર્થિવ ગોહિલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
એક છોકરો સૂતો સૂતો તારા માટે વેઇટ કરે છે
એવી કેવી મોંઘેરી તું સપના માં પણ લેઇટ કરે છે?
આગળપાછળ તારી એ
આખો દી' ફરતો રાઉન્ડ રે
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પોઉંન્ડ રે
કાચી ઊંઘે એક છોકરો રોમે રોમનો ગેઇટ કરે છે
ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ
ફેસબૂક પર બ્લોગ લખી ને જીવન ને ઇન્ટરનેટ કરે છે

0 પ્રત્યાઘાતો:
Post a Comment