મનના મેવાડમાં એક રાણો વસે છે - સુરેશ દલાલ
કવિ - સુરેશ દલાલ
સ્વર - અનાર કઠીયારા
સંગીત - આસિત દેસાઇ
મનના મેવાડમાં એક રાણો વસે છે
એ રાણાને અહીંથી ઉથાપો કોઈ
મને મીરાંનું પાગલપન આપો કોઈ
મને મેવાડી મ્હેલ હવે જોઈતા નથી
હીરા-મોતીના ખેલ હવે જોઈતા નથી
મારા જ કરંડિયાને સાપ તો ડસે
એ સાપને તો અહીંથી ઉથાપો કોઈ
મને મીરાંનું વૃંદાવન આપો કોઈ
હરિ-આવનના અવાજને સાંભળ્યા કરું
અહીં દિવસ ને રાત : દીપ બાળ્યા કરું
નૈનનમેં નંદલાલ એવા શ્વસે
મને પ્રીતિ પુરાતન આપો કોઈ
અને મીરાંનું વૈરાગન આપો કોઈ
હવે સાંવરિયો મનભાવન થાપો કોઈ
(શબ્દો - દિવ્યભાસ્કર)
સ્વર - અનાર કઠીયારા
સંગીત - આસિત દેસાઇ
મનના મેવાડમાં એક રાણો વસે છે
એ રાણાને અહીંથી ઉથાપો કોઈ
મને મીરાંનું પાગલપન આપો કોઈ
મને મેવાડી મ્હેલ હવે જોઈતા નથી
હીરા-મોતીના ખેલ હવે જોઈતા નથી
મારા જ કરંડિયાને સાપ તો ડસે
એ સાપને તો અહીંથી ઉથાપો કોઈ
મને મીરાંનું વૃંદાવન આપો કોઈ
હરિ-આવનના અવાજને સાંભળ્યા કરું
અહીં દિવસ ને રાત : દીપ બાળ્યા કરું
નૈનનમેં નંદલાલ એવા શ્વસે
મને પ્રીતિ પુરાતન આપો કોઈ
અને મીરાંનું વૈરાગન આપો કોઈ
હવે સાંવરિયો મનભાવન થાપો કોઈ
(શબ્દો - દિવ્યભાસ્કર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment