રંગીલા રે રાજા તારો રંગ લાગ્યો - ભજન
ભજન
રંગીલા રે રાજા તારો રંગ લાગ્યો,
મોતિડે મઢેલ છોને, રૂપથી રંગેલ છોને,
ફૂલડે પટકેલ છોને તારા આયખાનો કાંટ્યો રે..
ગંજીફાનો ભીનવા તારો છોને દિસે ન્યારો ન્યારો,
એક રે પવનને ઝોકે આવી જાશે એનો આરો,
છેલ રે છબિલા જીવડાં, ઝાઝુ ન રાજો રે...
મહેલ-મહેલાતો ઘણી, તારે શણગારે શોભે મણિ,
તારે જીવવાની આશા ઘણી, પણ જીવ તું એક ફૂંકનો ધણી,
કોઇ નથી સાચો જગમાં, જમડો છે સાચો...

0 પ્રત્યાઘાતો:
Post a Comment