અને પ્રેમ કહેવાય - ઉજ્જવલ ધોળકીયા
કવિ - ઉજ્જવલ ધોળકીયા
સ્વર - વિકીતા મોદી
સંગીત - શશાંક ફડનીસ
ન કરવાનું કરીયે એને પ્રેમ કહેવાય,!
ચક્કર ચક્કર ફરીયે એને પ્રેમ કહેવાય!
સામે કોઇ હોય નહિં ને એકલા એકલા બોલીયે
પછી થાંભલા સામે હસીયે એને પ્રેમ કહેવાય!
ચાર માણસો પૂછે એવા શાણા ગણાતા હોઇએ,
છતાં સાવ જ ઘેલા કાઢીએ એને પ્રેમ કહેવાય!
લાગણીના પ્રદેશમાં ચાસ કરી રોપ્યાં'તા ડુંડલા,
સમયની થપાટ ઉજાડે એને પ્રેમ કહેવાય!
સ્વર - વિકીતા મોદી
સંગીત - શશાંક ફડનીસ
ન કરવાનું કરીયે એને પ્રેમ કહેવાય,!
ચક્કર ચક્કર ફરીયે એને પ્રેમ કહેવાય!
સામે કોઇ હોય નહિં ને એકલા એકલા બોલીયે
પછી થાંભલા સામે હસીયે એને પ્રેમ કહેવાય!
ચાર માણસો પૂછે એવા શાણા ગણાતા હોઇએ,
છતાં સાવ જ ઘેલા કાઢીએ એને પ્રેમ કહેવાય!
લાગણીના પ્રદેશમાં ચાસ કરી રોપ્યાં'તા ડુંડલા,
સમયની થપાટ ઉજાડે એને પ્રેમ કહેવાય!
0 પ્રત્યાઘાતો:
Post a Comment