રાધાજુ મોપે આજ ધરો - કૃષ્ણગીત
આજે કૃષ્ણજયંતીનો પવિત્ર ઉત્સવ છે. વ્રજભાષાની આ અત્યંત સુંદર ઠુમરી છે. ઇશ્વર પાસે બહુ સુંદર માંગણી છે. અમને તારા ચાકરનિ ચાકરી કરવાની તક આપ. દાસના દાસ થઇ રહેવાની ભાવના છે. ઇશ્વરના નિકુંજમાં ઝાડુ વાળવા માટે કવિ પોતાનું સ્થાન માંગે છે. કેટલું અદભૂત સમર્પણ.
સ્વર - પંડિત જસરાજ
રાધાજુ મોપે આજ ધરો
નીજ નીજ પ્રીતમ કી પદરજ રતી
મોહે પ્રદાન કરો.
વિષમ વિષમ રસકી સબ આશા
મમતા તૂરત હરો,
મુક્તિ મુક્તિ કી સકલ કામના
સતવર નાશ કરો.
નીજ ચાકરચાકર ચાકર કી,
સેવા પ્રદાન કરો
રાખો સદા નિપિત નિકુંજ મે,
ઝાડું દ્વાર દરો
સ્વર - પંડિત જસરાજ
રાધાજુ મોપે આજ ધરો
નીજ નીજ પ્રીતમ કી પદરજ રતી
મોહે પ્રદાન કરો.
વિષમ વિષમ રસકી સબ આશા
મમતા તૂરત હરો,
મુક્તિ મુક્તિ કી સકલ કામના
સતવર નાશ કરો.
નીજ ચાકરચાકર ચાકર કી,
સેવા પ્રદાન કરો
રાખો સદા નિપિત નિકુંજ મે,
ઝાડું દ્વાર દરો
0 પ્રત્યાઘાતો:
Post a Comment