સોળ વરસની અજાણી ઉંમર - ગીત
કવિ, સ્વર - ???
સંગીત - ક્ષેમુ દીવેટીયા
સોળ વરસની અજાણી ઉંમર,
સાવ અજાણી કેડી
થોડું અજાણ્યું ઘરને એની,
સાદ પાડતી મેડી
આજુબાજુ કશું ના જોવે,
પથ પર ફૂલ પડ્યાં કે કાંટા,
સાવનની હું થઇ બદરિયા,
ઝરતી ઝીણાં છાંટા
ક્યાંક રોકવા જાવું જાતને,
મૂળથી મને ઉખેડી.
ક્યાંક હવાના છોડ ઝૂલે છે,
વરસે મને સુગંધી,
આજે હું છલકાવું એટલી,
હું નહીં મારામાંબનતી
કંડલા કંકણ પગલાં નેપૂર,
પરવાળા નહીં વેણી.
સંગીત - ક્ષેમુ દીવેટીયા
સોળ વરસની અજાણી ઉંમર,
સાવ અજાણી કેડી
થોડું અજાણ્યું ઘરને એની,
સાદ પાડતી મેડી
આજુબાજુ કશું ના જોવે,
પથ પર ફૂલ પડ્યાં કે કાંટા,
સાવનની હું થઇ બદરિયા,
ઝરતી ઝીણાં છાંટા
ક્યાંક રોકવા જાવું જાતને,
મૂળથી મને ઉખેડી.
ક્યાંક હવાના છોડ ઝૂલે છે,
વરસે મને સુગંધી,
આજે હું છલકાવું એટલી,
હું નહીં મારામાંબનતી
કંડલા કંકણ પગલાં નેપૂર,
પરવાળા નહીં વેણી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment