નૈન ક્યારે મળે - કાંતિ-અશોક
ફિલ્મ - રજપૂતાણી
ગીત - કાંતિ-અશોક
સ્વર - મહમંદ રફી, અનુરાધા પૌંડવાલ
સંગીત - સુરેશકુમાર
નૈન ક્યારે મળે, હું ના જાણું,
પ્રિત ક્યારે ભળે, હું ના જાણું.
જાણું હું એટલું રાજ, તમે મને ગમતાં,
ને આંખોમાં રમતા.
ચિત્ત ક્યારે ચળે, હું ના જાણું,
રૂપ ક્યારે છળે, હું ના જાણું,
જાણું હું એટલું રાજ, તમે મને ગમતાં,
ને આંખોમાં રમતા.
ગીત - કાંતિ-અશોક
સ્વર - મહમંદ રફી, અનુરાધા પૌંડવાલ
સંગીત - સુરેશકુમાર
નૈન ક્યારે મળે, હું ના જાણું,
પ્રિત ક્યારે ભળે, હું ના જાણું.
જાણું હું એટલું રાજ, તમે મને ગમતાં,
ને આંખોમાં રમતા.
ચિત્ત ક્યારે ચળે, હું ના જાણું,
રૂપ ક્યારે છળે, હું ના જાણું,
જાણું હું એટલું રાજ, તમે મને ગમતાં,
ને આંખોમાં રમતા.
જુગ-જુગના બંધન, ભવો-ભવનો સંગ,
લીલી-લીલી મહેંદી ને રાતો-રાતો રંગ,
તોયે રહે તરસ્યા આ મનડાંના મિત,
કાચી-કાચી દોરીને પાકી-પાકી પ્રીત
રંગ ક્યારે ભળે, હું ના જાણું.
દીપ ક્યારે બળે, હું ના જાણું.
અજાણી આ વાટે હ્રદયનું મિલન,
મીઠુંમીઠું નજરું ને ઘેલુંઘેલું મન,
હૈયે અજંપોને કંપે બદન,
લાંબીલાંબી રાતો ને ટૂંકાટૂંકા દન,
પોર ક્યારે પડે, હું ના જાણું.
રૂપ ક્યારે છળે, હું ના જાણું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment