ધીરે ધીરે ચૂંદડીયે રંગ લાગ્યો - ગરબો
નવરાત્રીમાં માણીયે આ સુંદર ગરબો.
ગરબો
ધીરે ધીરે ચૂંદડીયે રંગ લાગ્યો,
ખમ્મા ખમ્માચૂંદડીયે રંગ લાગ્યો,
હોવે હોવે ચૂંદડીયે રંગ લાગ્યો,
માની ચૂંદડીમાં ચટકા ચાર.
માએ સોળે શણગાર અંગે ભર્યા,
મા ઓઢતા આઠમની રાત.
માએ સિંહ ઉપર તો સ્વારી કરી,
માએ ત્રિશુળ લીધુ હાથ.
મને માના દર્શનનો રંગ લાગ્યો,
માનુ મુખડું જોઇને ભ્રમ ભાંગ્યો.
0 પ્રત્યાઘાતો:
Post a comment