દોસ્તી પ્યાર છે, પ્યાર છે દોસ્તી - અંકિત ત્રિવેદી
કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - પાર્થિવ ગોહિલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
દોસ્તી પ્યાર છે, પ્યાર છે દોસ્તી,
જિંદગી જીવશું, જીવશું મોજથી.
જિંદગી પ્રીત છે, પળનું સંગીત છે,
જિંદગીને સમજવાની એ રીત છે.
સહુ અવસ્થાને ગાઇને ઉજવ્યા કરો,
જિંદગી છે ગઝલ , જિંદગી ગીત છે.
ખુશીઓ આવશે સાવ ધીમા પગે.
હું મને શોધતો ને જડી જાય તું,
જિંદગીને સરસ આવડિ જાય તું,
દોસ્તી પ્રેમનું ખુલ્લુ આકાશ છે,
હરપળે એકનવું જોને અહેસાસ છે,
પ્રેમને શોધતી, પ્રેમને જાણતી.
દોસ્તી પ્યાર છે, પ્યાર છે દોસ્તી.
સ્વર - પાર્થિવ ગોહિલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
દોસ્તી પ્યાર છે, પ્યાર છે દોસ્તી,
જિંદગી જીવશું, જીવશું મોજથી.
જિંદગી પ્રીત છે, પળનું સંગીત છે,
જિંદગીને સમજવાની એ રીત છે.
સહુ અવસ્થાને ગાઇને ઉજવ્યા કરો,
જિંદગી છે ગઝલ , જિંદગી ગીત છે.
ખુશીઓ આવશે સાવ ધીમા પગે.
હું મને શોધતો ને જડી જાય તું,
જિંદગીને સરસ આવડિ જાય તું,
દોસ્તી પ્રેમનું ખુલ્લુ આકાશ છે,
હરપળે એકનવું જોને અહેસાસ છે,
પ્રેમને શોધતી, પ્રેમને જાણતી.
દોસ્તી પ્યાર છે, પ્યાર છે દોસ્તી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment