tag:blogger.com,1999:blog-4871808458105284644.post2554620424457864456..comments2022-12-03T05:23:27.125+05:30Comments on અભિષેક: જનનીની જોડ સખી નહિ જડે રે લોલ : કવિ બોટાદકરને શ્રદ્ધાંજલીUnknownnoreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4871808458105284644.post-1539653740009223592010-09-08T14:50:27.495+05:302010-09-08T14:50:27.495+05:30કવિ શ્રી બોટાદકર ને અમારા વંદન. નાના હતા ત્યારે અભ...કવિ શ્રી બોટાદકર ને અમારા વંદન. નાના હતા ત્યારે અભ્યાસમાં તેમની કવિતાઓ આવતી હતી.

જનની જોડ સખી નહી જડે રે લોલ... આ રચના હંમેશ મને મારી મા ની (જેણે અમે કુટુંબી દાદીમાના વાલાસોયા નામથી બોલાવતા) યાદ અપાવે છે. જે લગભગ મારી નિત્ય પ્રાથનામાં આ રચના ગાવ છું..
ખૂબજ સુંદર રચના મૂકવા બદલ આભાર ..

અશોકકુમાર - 'દાદીમાની પોટલી '
http://das.desais.netઅશોકકુમાર-'દાદીમાની પોટલી'http://das.desais.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4871808458105284644.post-35637614100757746732010-09-07T14:50:11.234+05:302010-09-07T14:50:11.234+05:30કવિ શ્રી બોટાદકારને લાખ લાખ વંદન.
સુંદર ગીત. મા તે...કવિ શ્રી બોટાદકારને લાખ લાખ વંદન.
સુંદર ગીત. મા તે મા બીજા બધા વગડાના વા.ઉલ્લાસ ઓઝાnoreply@blogger.com