Showing posts with label ક્ષેમુ દિવેટીયા. Show all posts
Showing posts with label ક્ષેમુ દિવેટીયા. Show all posts

Saturday, 18 May 2013

લે બોલ હવે તું - રમેશ પારેખ

ગઇકાલે ર.પાની પુણ્યતિથિ હતી. માણીયે એક ર.પાનું ગીત.

કવિ - રમેશ પારેખ
સ્વર - અમર ભટ્ટ
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Monday, 25 March 2013

કાયાની કટોરી - બાદરાયણ

કવિ - બાદરાયણ
સ્વર - રાસબિહારી દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Wednesday, 13 March 2013

ફાગણ આવ્યો ફાંકડો – રાજેન્દ્ર શાહ



કાલથી વસંતરાજનું આગમન થયું. ફાંકડો ફાગણ માસ પધાર્યો. વધાવિયે આ ગીતથી.

કવિ - રાજેન્દ્ર શાહ
સ્વર - વૃંદગાન
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Friday, 28 December 2012

સોનાવાટાકડી જેવું આ કાળજું - પન્ના નાયક


આજે વિદેશીની પન્ના નાયક ૭૯ વર્ષના થયા. પન્ના નાયકના કાવ્યમાં એક પ્રવાહ હોય  છે, લાગણીનું પૂર હોય છે. આ પૂર સામે ભાગ્યે જ તમે ટકી શકો. પન્નાબહેનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા સાથે માણીયે આ ગીત.

કવિ - પન્ના નાયક 'વિદેશીની'
સ્વર - પૌરવી દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Sunday, 11 November 2012

નવે નગરથી જોડ ચુંદડી - લગ્નગીત

લગ્નગીત
સ્વર - વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Saturday, 25 August 2012

મૌસમનું ખાલી નામ છે - તુષાર શુક્લ

કવિ - તુષાર શુક્લ
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Friday, 6 July 2012

એવા રે મલક હજો - રવિન્દ્રનાથ ઠાકુર

કવિ - રવિન્દ્રનાથ ઠાકુર
સ્વર - હર્ષિદા રાવળ, જનાર્દન રાવળ
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Sunday, 3 June 2012

પિયા તોરી લાગી રે લગન - રાજેન્દ્ર શાહ

કવિ - રાજેન્દ્ર શાહ
સ્વર - હેમાદેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Friday, 13 April 2012

આજ મેં તો મધરાતે - ઇન્દુલાલ ગાંધી

કવિ - ઇન્દુલાલ ગાંધી
સ્વર - રાસબિહારી દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Friday, 9 March 2012

માધવે રાધા જ્યાં - ઉશનસ

કવિ - ઉશનસ
સ્વર - આરતી મુનશી
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Tuesday, 17 January 2012

અમથા અમથા અડ્યા - મનુભાઇ ત્રિવેદી 'સરોદ'

કવિ - મનુભાઇ ત્રિવેદી 'સરોદ'
સ્વર - હંસા દવે, પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Saturday, 17 December 2011

મૂળ રે વિનાનું કાયાં- રવિ સાહેબ

કવિ - રવિ સાહેબ
સ્વર - રાસબિહારી દેસાઇ

સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Saturday, 30 July 2011

આ શ્રાવણ નીતર્યો સરવડે - બાલમુકુંદ દવે

આજે ક્ષેમુદાદાની પુણ્યતિથિ છે. તેમને આપણા સહુ વતી ખુબ જ હ્રદયાંજલિ.

કવિ - બાલમુકુંદ દવે
સ્વર - અમર ભટ્ટ, કાજલ કેવલરામાની

Read more...

Wednesday, 25 May 2011

સખી મુને વ્હાલો રે સુંદર શામળો રે - 'નિરાંત'

કવિ - 'નિરાંત'
સ્વર - સુધા દિવેટીયા
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Saturday, 23 April 2011

ઝૂલણ લ્યો વણઝારી - લોકગીત

ક્ષેમુદાદાના સ્વરાંકનમાં આ અતિ સુંદર લોકગીત.

Read more...

Tuesday, 15 March 2011

આણાં આવ્યાં રે સૈયર - લાલજી કાનપરિયા

પિયુંના આણાં આવવાની વાત સાંભળીને નાયિકા અત્યંત ઉત્સાહિત થઇ જાય છે. તેનાં ઉત્સાહને અત્યંત ઊર્મિશીલ શબ્દોમાં કવિએ મઢી લીધા છે. 

કવિ - લાલજી કાનપરિયા
સ્વર - વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Saturday, 5 March 2011

આજ મારા હૈયામાં - સુરેશ દલાલ

ફાગણની ખુબ ખુબ શુભેચ્છા. ફાગણના આગમનને વધાવીયે, આ ફાગણના ફાગથી.

કવિ - સુરેશ દલાલ
સ્વર - ઐશ્વર્યા
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Thursday, 3 February 2011

શોધતો હતો ફૂલ - ચંદ્રકાન્ત શેઠ


આજે કવિ ચંદ્રકાન્ત શેઠની ૭૩મી વર્ષગાંઠ. તેની ખુબ ખુબ વધામણી. આજે માણીયે તેમની આ રચના. લગભગ દસમા ધોરણમાં આ કાવ્ય ભણ્યા હતાં. મન મહેંકાવી ઊઠે તેવું કાવ્ય છે.

કવિ - ચંદ્રકાન્ત શેઠ
સ્વર - પ્રણવ મહેતા
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Friday, 31 December 2010

નૈણાં રંગ રૂપાળા - પીનાકીન ઠાકોર

આ ગીત સાંભળતા બસ સાંભળ્યા જ કરીએ તેમ થાય છે. ક્ષેમુદાદાએ એટલી મધુરતાથી સંગીત આપ્યું છે કે આ ગીતનો લય કાનમાં ગુંજતો જ રહે છે. આ ગીત સાંભળીને મને અનાનયાસે વેણીભાઇ પુરોહીતનું કાવ્ય 'નયણાં' યાદ આવી ગયું. ભવિષ્યમાં તેને પણ માણીશું. આજે તો આ ગીતની મજા લૂંટો.

કવિ - પીનાકીન ઠાકોર
સ્વર - અલ્કા યાજ્ઞિક
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Wednesday, 6 October 2010

ઝીણા ઝીણા રે આંકેથી - અનિલ જોશી

ક્ષેમુદાદાના એક ઇન્ટર્વ્યુંમાં સાંભળ્યું હતુ કે 'કાશીના દીકરા' ફિલ્મમાં તેમણે આપણા સાહિત્યકારોની પ્રચલીત રચનાઓને જ લેવાનો આગ્રહ રાખ્યો હતો.કારણ કે તેમના મતે ફિલ્મ માટે ઓર્ડર આપી લખવામાં આવતાં ગીતો બહુ સારા હોતા નથી. ફક્ત આ ગીત તેમણે અનિલ જોશી પાસે લખાવડાયું હતું. અને જુઓ સંગીતરસિયાઓ આ ગીતના નશામાં ડૂબી ગયા.

વિભા દેસાઇએ આપણને એકથી એક ચડીયાતા Female Duets આપ્યાં છે. તેમાનું મારા મતે શીરમોર છે આ ગીત.

ફિલ્મ - કાશીનો દીકરો
સ્વર - કૌમુદી મુનશી,વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP