Showing posts with label સોલી કાપડીયા. Show all posts
Showing posts with label સોલી કાપડીયા. Show all posts

Thursday, 21 February 2013

ચાલ રમીયે સહિ - નરસિંહ મહેતા

કવિ - નરસિંહ મહેતા
સ્વર - હેમા દેસાઇ, સોલી કાપડીયા
સંગીત - આસિત દેસાઇ

Read more...

Sunday, 16 December 2012

અખિલ બ્રહ્માંડમાં - નરસિંહ મહેતા

કવિ - નરસિંહ મહેતા
સ્વર - ગૌરવ ધ્રુવ, સોલી કાપડીયા

Read more...

Thursday, 25 October 2012

ડાબે હાથે ઓરું સાજન - વિનોદ જોશી

કવિ - વિનોદ જોશી
સ્વર - નિશા કાપડીયા
સંગીત - સોલી કાપડીયા

Read more...

Monday, 1 October 2012

હરિ માંગુ : ભગવતીકુમાર શર્મા


આજે બપોરે પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યાં માનસનો અચાનક અવાજ સાંભળ્યો કે  'Peacock'. પહેલા તો થયુ કે ભાઇસાહેબ એમનો અભ્યાસ કરતા હશે. પણ ત્યાં તો મે પાંખોનો ફરફરાટ સાંભળ્યો. બહાર જઇને જોયુ તો સાચે સાચ મોર. મારા તો બત્રીસ કોઠે દીવા થઇ ગયા.એવું નથી કે આવી રીતે મોર જોવાનો આ પહેલો પ્રસંગ છે.અમદાવાદના ઇસનપુર જેવા ભરચક વિસ્તારમા રહેતા હોવા છતાં મોર, ચકલી, કાબર જેવા પક્ષીઓને નિહાળવાનો મોકો સતત મળતો જ રહે છે. મને યાદ છે ગત વર્ષે તો ઉનાળામા ધાબા પર સૂઇ ગયો હતો. વહેલી સવારે જાગ્યો તો મે જોયુ કે મારી પથારી થી ફક્ત એક હાથ દૂર રહીને મોર ટહુકા કરે છે.

Read more...

Thursday, 16 August 2012

મેળાનું નામ - ભાગ્યેશ ઝા

આ ગીત ફરી એક વાર.

આપ સહુ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા. તહેવારોમા મેળાનું અનેરું મહત્વ છે. ગામડામાં દરેક તહેવાર વખતે મેળો ભરાય છે જેમા ગ્રામ્ય પ્રજા હિલ્લોળે ચડે છે. તેમના જીવન સાથે મેળો અદભૂત રીતે વણાઇ ગયો છે. જ્યારે આજના જેટલા મનોરંજનના સાધનો ન હતા ત્યારે સૌ કાગને ડોળે મેળાની રાહ જોતા અને મેળામાં મ્હાલવાની માજા લેતા. જ મેળાનું એક ગીત આજે માણીયે.

Read more...

Wednesday, 25 July 2012

હવે પહેલો વરસાદ - ભગવતીકુમાર શર્મા

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - સોલી કાપડીયા

Read more...

Saturday, 26 May 2012

કે મને પાણીની જેમ - વીરુ પુરોહીત

કવિ - વીરુ પુરોહીત
સ્વર - સોલી કાપડીયા
સંગીત - દક્ષેશ ધ્રુવ

Read more...

Saturday, 28 April 2012

હરિવરને કાગળ - ભગવતીકુમાર શર્મા

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - સોલી કાપડીયા

Read more...

Saturday, 31 December 2011

આ શહેર તમારા - રમેશ પારેખ



કવિ - રમેશ પારેખ
સ્વર, સંગીત - સોલી કાપડીયા

Read more...

Wednesday, 7 December 2011

હેલી - ભગવતીકુમાર શર્મા


કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડીયા

Read more...

Thursday, 10 November 2011

ચલો ઘર ઘર રમીયે - નીલેશ રાણા

કવિ - નીલેશ રાણા
સ્વર - સોલી કાપડીયા, નીશા ઉપાધ્યાય
સંગીત - નયનેશ જાની

Read more...

Monday, 26 September 2011

પહાડ ઓગળતા રહ્યા - ભાગ્યેશ ઝા

કવિ - ભાગ્યેશ ઝા
સ્વર, સંગીત - સોલી કાપડીયા, નિશા કાપડીયા

Read more...

Friday, 17 June 2011

તમે અહીંયા રહો તો મને સારું રહે - ભાગ્યેશ ઝા


કવિ - ભાગ્યેશ ઝા
સ્વર/સંગીત - સોલી કાપડીયા

Read more...

Thursday, 16 June 2011

પંખીઓએ કલશોર કર્યો - નીનુ મઝુમદાર

Image

ગત ૧૪ જુલાઇએ મુકેલ આ સુંદર ગીત મન્ના ડેના અમર સ્વરમાં ફરીથી માણીયે.

કવિ - નીનુ મઝુમદાર
સ્વર/સંગીત - મન્ના ડે

Read more...

Saturday, 4 June 2011

મૌન કહો તો એક શબ્દ છે - ડૉ. નીલેશ રાણા

કવિ - ડૉ. નીલેશ રાણા
સ્વર - સોલી કાપડીયા

Read more...

Tuesday, 31 May 2011

હરિ હવે પ્રગટ થાય તો - ભગવતીકુમાર શર્મા

કવિ ભગવતીકુમાર શર્માને તેમના જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છા.

Read more...

Sunday, 27 February 2011

મારી કોઇ ડાળખીમાં - અનિલ જોશી

કવિ - અનિલ જોશી
સ્વર,સંગીત - પુરુર્ષોત્તમ ઉપાધ્યાય

Read more...

Thursday, 27 January 2011

આપણા સંબંધ - ભાગ્યેશ ઝા

કવિ - ભાગ્યેશ ઝા
સ્વર,સંગીત - સોલી કાપડિયા

Read more...

Tuesday, 18 January 2011

પ્રેમ એટલે કે



પ્રેમગીતોની વાત નીકળે ત્યારે આ ગીત યાદ આવ્યા વગર ન રહે. પ્રેમિકાના ગાલના ખંજન (ખાડા શબ્દ કવિતામા શોભે છે, પણ અહીં લખતી વખતે નથી શોભતો) પર પોતાના ચોર્યાસી કાખ જીવનને કુરબાન કરવાની વાત કરવાનું સાંભળિ હ્રદય જાણે ખીલી ઊઠે છે.
કવિ - મુકુલ ચોક્સી
સ્વર,સંગીત - સોલી કાપડીયા

Read more...

Friday, 19 November 2010

હરિને સ્મરીએ તે શુભ ઘડી - ભગવતીકુમાર શર્મા



જીવનના બહુ ઓછા આનંદના પ્રસંગોમાંનો એક તે લગ્ન પ્રસંગ છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેના વિજાતીય સંબંધને સમાજની સ્વીકૃતિની મહોર મારવામાં આવે છે ત્યારે એક નવું જીવન, એક નવો વેલો સાકાર થાય છે. હરિને સ્મરીએ કે અંતરની વાણી પ્રગટે તે માટે અભિપ્સા રાખીએ તે આવો પ્રસંગ છે. બ્રહ્મ સંબંધ બાંધવાનો તે પ્રસંગ છે. આ ઘડીએ અંતરમાં રહેલો આપણો સાજન આપણા જીવનમાં નવ ચેતનાનું બીજ રોપે છે. અંતરની વાણીના વેલાની કૂંપળો ફૂટે તેવી ઘડીને કવિ અહીં લગ્નમાંગલ્ય જેવી ઘડી ગણે છે.

લગ્નગીતના ઢાળમાં સોલી કાપડીયાના મધુર સ્વરે ગવાયેલું આ ગીત ( સ્તુતિ? ) આપણને આવા પ્રસંગના માહોલમાં ખેંચી જાય છે.’મંગળ વેળા’ અને ‘મંગળ ફેરા’ વચ્ચેનું મધુર સામ્ય તરત કાન પર ચઢી જાય છે. વજ્જર સાંકળો, ચન્દન મ્હોર્યા, મહુરત, ટીપણું, પદ્મ અંકિત પગલી, વ્હાલોજી આવ્યાની વધામણી આ બધા લગ્ન સમયના પ્રતીકો કવિએ કેવા સરસ સાયુજ્યમાં વાપર્યા છે?

જ્યારે આપણે કોઇ સ્તુતિ ગાઇએ ત્યારે આવો માંગલ્ય-ભાવ પ્રગટે તો તે સ્તુતિ કહેવાય, નહીં તો વ્યર્થ પ્રલાપ.

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડીયા

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP