Monday, 12 November 2012

માઝમ રાતે નીતરતી નભની ચાંદની - વેણીભાઇ પુરોહીત

લતા મંગેશકરના સ્વરમા ગવાયેલું આ સુરીલુ ગુજરાતી ગીત. તમે સાંભળતા જ રહી જશો. અને એક આડવત, આ ગીતનું રેકોર્ડીંગ એક બીજા સંગીતકાર કરવાના હતા. તેમને આ ગીત માટે લતાજીના અવાજને  રીજેક્ટ કર્યો અને અન્ય ગાયક પાસે ગવડાવાનો આગ્રહ કર્યો. ત્યારે નિર્માતાએ સંગીતકારને જ રિજેક્ટ કર્યા અને લતાજીના કંઠે આ સુરીલુ ગીત આપણને મળ્યું.
સ્વર- લતા મંગેશકર
ગીત- વેણીભાઇ પુરોહીત
સંગીત- પુરુષોત્તમ ઉપધ્યાય





માઝમ રાતે નીતરતી નભની ચાંદની,
અંગે અંગ ધરણી ભીંજાય. માઝમ રાતે

સૂનો રે મારગને ધીમો ધીમો વાયરો,
એના જોબનીયા ઘેલા ઘેલા થાય.
આભલા ઝબુકે એને કંદરે સુંદર,
હો...... ગીત કાંબિયુનું રેલાય

ધીરે બાંધેથી એની સુવાસ, એનો ભેટ ભરેલ અણુઓ,
એક ડગલુ એક નજર એની, એનો એક કુરબાનીનો સોળ
હે..... જોને ફૂલ ફાગણનું ફૂલ ડોલ ફૂલ ડોલ

નેણમાંથી નભના રંગ નીતરે રે,એનો ઝણ હારો રે લોલ્,
હશે કોઇ બડભાગી વાલીડો પ્રીતમ, જેને હૈડે ફોરે કપોળ
હે.સપનાની કુંજ કેરો મયૂર

No comments:

Post a Comment