Friday, 25 June 2010

બસ એક વેળા નજરથી - ધીરૂબેન પટેલ

ફિલ્મ - ઘેર ઘેર માટીના ચુલા
ગીત - ધીરૂબેન પટેલ
સ્વર - યશુદાસ
સંગીત - રવિ



બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર,
તણખા   ઝરે   કે   ફૂલડાં   એ  ફેંસલો  મંજૂર  છે.

પાસા અમે ફેંકી દીધા, માથે જગતનો નાથ છે,
હવે  હારીયે  કે  જીતીયે,  બાજી તમારે હાથ છે.

અગર ઇતબાર આવે તો જિગરના તાર જોડી દે;
નહીતર રહેમને ખાતર  જીવનનો  દોર  તોડી દે.

1 comment:

  1. નમસ્તે કૃતેશભાઈ,
    જોડણીમાં મેં ભૂલતો નથી કરી ને !
    કુશળ હશો.
    ઘણાં વખતથી આપના અભિષેક પર મઝાના ગીતો સાંભળું છું.
    ખૂબ આનંદ આવે છે.
    આજે યસુદાસનું એક સુંદર ગીત આપવા બદલ અભિનંદન !
    સાથે ધીરુબેનના શબ્દો કમાલના છે.
    Keep it up !
    આપનો

    Pravin Shah

    ReplyDelete