Wednesday, 7 July 2010

વ્હાણ હાંકોને મેવાસી વણઝારા

ફિલ્મ વણઝારી વાવ -
ગીત - ???
સ્વર - મહેશ કુમાર
સંગીત - ???



વ્હાણ હાંકો મેવાસી વણઝારા,
હોવે હોવે મેવાસી વણઝારા.
ખમ્મા ખમ્મા મેવાસી વણઝારા,
વણઝારા રે તારિ લાખેણી છે પોઠ,
કે હોવે હોવે
વણઝારા રે તારિ લાખેણી છે પોઠ,
મારગડામાં સોનું રે.

કે વ્હાણ હાંકે મેવાસી વણઝારા,
વણઝારા રે તારો ભમ્મરિયારો ભાલો
કે હોવે હોવે,
વણઝારા રે તારો ભમ્મરિયારો ભાલો
સવારીમા સોનું રે.

હો...હો...હો...હો...

કે વ્હાણ હાંકે મેવાસી વણઝારા,
વણઝારા રે તારી કેડનો રે કંદોરો
સવારીમાં સોનું

2 comments:

  1. ખુબજ સારી રચના હમેશ આપ મુકો છો,

    અમે અમારાં બ્લોગ પર પ્લેયર મુકવા માંગીએ છીએ તો તે કેમ મૂકી શકાઈ તેનું માર્ગદર્શન આપવા વિનંતિ...
    das.desais.net

    આભાર...

    ReplyDelete