Thursday, 26 August 2010

મને ચાકર રાખોજી - મીરાંબાઇ


આધુનિક મીરાંબાઇ જ્યુથિકા રોયના સ્વરમાં આ સુંદર મીરાંભજન.

મીરાંબાઇ
સ્વર - જ્યુથિકા રોય
સંગીત - પ્રાચીન



સ્વર - હેમંત ચૌહાણ





મને ચાકર રાખોજી,
ગિરધારી લાલ, ચાકર રાખોજી

ચાકર રહેસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસુ;
વૃંદાવનકી કૂંજ ગલીનમેં, તેરી લીલા ગાસૂં ... મને ચાકર

ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાંઉ ખરચી;
ભાવ ભક્તિ જાગીરી પાઊં, તીનોં બાતો સરસી ... મને ચાકર

ઊંચે ઊંચે મહલ બનાઊં બિચમે રખું બારી,
સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી ... મને ચાકર

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા હૃદય રહો જી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો, જમુનાજી કે તીરા ... મને ચાકર

(શબ્દો - સ્વર્ગારોહણ)

4 comments:

  1. ઉલ્લાસ ઓઝાThursday, August 26, 2010 3:48:00 pm

    મીરાબાઈનુ ભજન વિસરાઇ ગયેલા જ્યૂથિકા રોયના કંઠે સાંભળવાની મઝા આવી.

    ReplyDelete
  2. ઉલ્લસભાઇ,
    આપની ટીપ્પણી માટે આભાર. પણ 'વિસરાઇ ગયેલા જ્યુથિકા રોય' શબ્દ સાથે હું સંમત નથી. જ્યુથિકા રોયના મીંરાભજનો આપણા હ્રદયમાં વસે છે.તેમના જેવા મહાન કલાકારો ક્યારેયપણ વીસરાતા નથી.

    આભાર

    ReplyDelete
  3. મીરાબાઈનુ ભજન, જ્યૂથિકા રોયના કંઠે સાંભળવાની મઝા આવી.
    It put me back in my teenage!

    Rajendra Trivedi,M.D.
    www.bpaindia.org

    ReplyDelete
  4. ખૂબજ સુંદર ભજન. જૂથિકા રોયજી ને ૪૦ વર્ષ પેહલાં રૂબરૂ સાંભળેલ જે યાદ અપાવી.

    આભાર


    અશોકકુમાર-'દાદીમાની પોટલી'
    http://das.desais.net

    ReplyDelete