Monday, 16 May 2011

હાઇકુ

આજે જુદાં જુદાં કવિના થોડાં હાઇકું માણિયે.


૧.
દીપ હોલવું,
થશે અંધારોં;અરે!
બારીમાં ચંદ્ર
(અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ)

૨.
ગમે તેટલી
ઊડતી ધૂળ, ફૂલ
કદી ન મેલાં.

૩.
જીવન  જીવું
છું, ડુંગર ચડતી
કીડીની જેમ.
(નીતા રામૈયા)

No comments:

Post a Comment