Monday, 11 July 2011

સાર આ સંસારમાં ન જોયો - રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

આજે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની આજે ૨૫મી પુણ્યતિથિએ તેમને ખુબ ખુબ શ્રદ્ધાંજલિ. માણીયે તેમની એક અમર રચના.

નાટક - બુદ્ધદેવ
કવિ - રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
સ્વર - આનંદ કુમાર સી.
સંગીત - ???




સાર આ સંસારમાં ન જોયો,
મેં બહુ રીતે તપાસતા,
સાર આ સંસારમાં ન જોયો,

ધન ધરા સુત તાતની પ્રીતે
મોંઘા અવસરને મેં ખોયો

મૃગજળ પીવા કામ ન આવે
વ્યર્થ ઇન્દ્રજાળમાં હું મોહ્યો.

No comments:

Post a Comment