Tuesday, 9 August 2011

ધીરે ધીરે આવ હવા તું

સ્વર,સંગીત,કવિ - ????



ધીરે ધીરે આવ હવા તું
ધીરે ધીરે આવ.
શમણાંની સૃષ્ટીમાં રમતું,
રમતાં ને ના જગાવ.

મોરલો બોલે, મેહલો ગાજે
વીજળીના ચમકારા થાતાં,
પંખીનાં માળા ખળભરી ઊઠ્યાં,
રૂઠ્યો શું ભાગ્ય વિધાતા.

તને બેની મારી મમતાના સમ છે,
હૈયું ના મારું દુભાવ.

No comments:

Post a Comment