Saturday, 3 November 2012

મેરે તો ગિરિધર ગોપાલ - મીરાંબાઇ

કવિ - મીરાંબાઇ
સ્વર - વાણી જયરામ, દિનકર કૈંકણી
સંગીત - પંડિત રવીશંકર



મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ના કોઇ.
જા કે સર મોર મુકુટ, મેરો પતિ સોઇ.

કોઇ કહે કાળો, કોઇ કહે ગોરો,
લીયો હૈ અખિયા ખોલ,
કોઇ કહે હલકો કોઇ કહે ભારો,
લીયો હૈ તરાજુ તોલ.

કોઇ કહે છાને, કોઇ કહે છવરે,
લીયો હૈ બજંતા ઢોલ,
તનકા ગહેના મૈં સબકુછ ગીના,
લીયો હૈ બાજુબંધ ખોય.

અસુવન જલ સીંચસીંચ પ્રેમબેલ બોઇ,
અબ બેલ ફેલ ગઇ, આનંદફલ હોઇ.

તાતમાતભ્રાત બંધુ આપણો ના કોઇ,
છાડ ગઇ કુલ કી કાન કા કરીયે કોઇ?

ચુનરી કે લીયે ટોક ઓઢલી લીયે લોયી,
મોતી મુંગે ઉતાર બનમાલા પોયી.


No comments:

Post a Comment