સ્વર - હસમુખ પાટાડીયા
ખેલત શ્રી ઘનશ્યામ, સખીરી,
ખેલત શ્રી ઘનશ્યામ, સખીરી,
નિલ નિમિત દેહ વિહારી,
લીલામય સુખધામ
બાદલ બરસત ગરજત જૈસે
બરસત પૂરન કામ,
દામીની દમકત
સોહત રાધાશ્યામ
પયમહીં મિલહી વધુ મહી મીસરી,
રસબસ આનંદધામ.
જલતરંગ જલનિધી કો જૈસે નર્તન અભિરામ,
ગુણમય નિરગુણ ખેલ અલૌકીક, માધવ મુક્તિધામ.
No comments:
Post a Comment