Sunday, 30 December 2012

માણકી એ ચડ્યા રે મોહન - સ્વામી પ્રેમાનંદ

કવિ - પ્રેમાનંદ સ્વામી
સ્વર - મહેન્દ્ર કપૂર


માણકી એ ચડ્યા રે મોહન વનમાળી,
શોભે રૂડી કરમાં લગામ રૂપાળી

માણીગર સહુને કહે છે ભવતર,
મુનીવર્ણી પ્રગટીને અસવાર.
ભક્તપુરી જવા કર્યો નિર્ધાર..

કેસર કેરી ગોદલી ને ફૂલમાળ,
કાજળતીખી આંગળીનો રણોતાર,
શોભે ઘણાં વ્હાલા લાગે છે મડાર

પ્રેમીભક્ત વિનંતી કરે દોડી દોડી,
લોહચમક તુલ્ય ભક્તિ મૂરતિમાં ઢોળી,
નથી થાતી દરબારમાંથી ઘોળી

આજ્ઞા આપો અમે જઇએ ભક્તપુરી,
જાઓ પ્રભુ કામનાની નથી દૂરી,
સેવક દાસ પ્રેમાનંદ હજૂરી.

No comments:

Post a Comment