Saturday, 9 July 2011

માધવ વળતા આજ્યો હો - મકરંદ દવે


કવિ - મકરંદ દવે
સ્વર - કવિતા કૃષ્ણમુર્તિ
સંગીત - અજિત શેઠ




 માધવ વળતા આજ્યો હો !
એકવાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષ ટંકાર,
મોરપિચ્છ ધરી જમના કાંઠે વેણુ વાજ્યો હો !

અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સહેશું,
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !

રોકી કોણ શકે તમને પ્રભુ,
રાખી પ્રાણ પરાણે જોશું વાટ,
અમારા વાવડ કદી પુછાજ્યો હો !

No comments:

Post a Comment