આવો બેની ઓઢો - ભજન
ભજન
સ્વર - દિવાળીબેન ભીલ
આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી,
કરીયે કેશવ નામ વાતડી ગોવાલણ.
આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી,
ભૂલી પડીને ભમુ માયાના મેદાનમાં,
દુઃખ વધે છે માથે ગાંસડી ગોવાલણ.
પ્યાસે મળી છે વેદવાણી તણા તરથી,
માંતગે મૂલવી ને સોંપી શબરીને
હું રે સુધા એની ચાતડી ગોવાલણ
ઓઢી કરમાએ અને મ્હાલી મીરાંબાઇ,
નરસિંહે માંડી હાટડી ગોવાલણ.
સ્વર - દિવાળીબેન ભીલ
આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી,
કરીયે કેશવ નામ વાતડી ગોવાલણ.
આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી,
ભૂલી પડીને ભમુ માયાના મેદાનમાં,
દુઃખ વધે છે માથે ગાંસડી ગોવાલણ.
પ્યાસે મળી છે વેદવાણી તણા તરથી,
માંતગે મૂલવી ને સોંપી શબરીને
હું રે સુધા એની ચાતડી ગોવાલણ
ઓઢી કરમાએ અને મ્હાલી મીરાંબાઇ,
નરસિંહે માંડી હાટડી ગોવાલણ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment