Showing posts with label મહમદ રફી. Show all posts
Showing posts with label મહમદ રફી. Show all posts

Tuesday, 31 July 2012

કહુ છુ જવાની ને - અવિનાશ વ્યાસ


આજે આપણા ગાયક રફીસાહેબની પુણ્યતિથિ છે. તેમને સ્વરાંજલી અર્પીએ આ દંતકથારૂપ ગીતથી.

કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - મહમદ રફી

Read more...

Sunday, 31 July 2011

મીઠડી નજરૂં વાગી - ભાસ્કર વોરા

આજે સીમાચિહ્ન ગાયક એવા મહમદ રફીની ૨૧મી પુણ્યતીથી છે. આ જાદુઇ સ્વરના માલિકને ખુબ ખુબ હ્રદયાંજલી.

ફિલ્મ - સત્યવાન સાવિત્રી
કવિ - ભાસ્કર વોરા
સ્વર - મહમંદ રફી
સંગીત - દિલીપ ધોળકીયા

Read more...

Thursday, 10 March 2011

આવી રસીલી ચાંદની - ભાસ્કર વોરા


લતા મંગેશકર અને મહમંદ રફીના સ્વરમાં આ યુગલગીત આજે રજૂ કરું છું. રફીસાહેબ અને લતાજીએ ગુજરાતી ભાષામાં બહુ ઓછા યુગલગીત ગાયા છે, પણ જે ગાયા છે તે ગીતોના કામણથી સાંભળનારા બચી શકતાં નથી. કદાચ બલોગજગતમાં સહુ પ્રથમ આ બન્ને કલાકારોને એક સાથે સાંભળવાનો લ્હાવો મળશે. અમર ગુજરાતી ફિલ્મગીતોમાં વટભેર સામેલ કરવા લાયક આ અમર ગીત માણીયે.

ફિલ્મ - સત્યવાન સાવિત્રી
કવિ - ભાસ્કર વોરા
સ્વર - લતા મંગેશકર અને મહમંદ રફી
સંગીત - દિલીપ ધોળકીયા

Read more...

Saturday, 31 July 2010

રમત રમાડે રામ - અવિનાશ વ્યાસ

હજી કાલે મારા પ્રિય સંગીતકારની પુણ્યતિથી ગઇ, તો આજે મારા પ્રિય ગાયક રફીસાહેબની પુણ્યતિથી છે. રફીસાહેબના અવાજની કોમળતાનો આજ સુધી જવાબ નથી. કાનને સતત સાંભળવો ગમે તેવો મખમલી અવાજનાં સ્વામી રફીસાહેબનાં સ્વરમાં આ ગીત માણીયે.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP