Showing posts with label હાલરડું. Show all posts
Showing posts with label હાલરડું. Show all posts

Tuesday, 27 November 2012

આંખો ઘેલી જોઇ એને સુવાડી – સત્ચિત પુરાણિક

ગીત – સત્ચિત પુરાણિક
સ્વર, સંગીત - પાર્થિવ ગોહિલ

Read more...

Wednesday, 23 November 2011

દેવના દીધેલ દીકરા મારા - ગીત

કવિ,સંગીત - ???
સ્વર - આશા ભોંસલે

Read more...

Monday, 8 November 2010

ભાઇ તો મારો ડાહ્યો ને પાટલે બેસીને નાહ્યો

ભાઇબીજની આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા.

ફિલ્મ - શ્રાવણની સાતમ
કવિ - ????
સ્વર - હંસા દવે
સંગીત - ????

Read more...

Tuesday, 2 November 2010

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર - મુકેશ માલવણકર

થોડા સમય પહેલા આ ગીત મનહર ઉધાસના એક કાર્યક્રમમાં રૂબરું સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. કૈલાસ પંડિતની પ્રખ્યાત રચના 'દીકરો મારો લાડકવાયો' પરથી કવિ મુકેશ માલવણકરે આ હાલરડાંની રચના કરી છે. માણીયે આ હાલરડું.

કવિ – મુકેશ માલવણકર
સ્વર, સંગીત – મનહર ઉધાસ

Read more...

Thursday, 21 October 2010

તમે મારા દેવનાં દીધેલ છો - લોકગીત

કોઇ પણ સ્ત્રીના જીવનમાં સહુથી અગત્યની વસ્તુ હોય છે, તેનો પતિ અને બાળકો. પતિના માટે ગૌરિવ્રત,વટસાવિત્રી વ્રત જેવા અનેક વ્રત કરે છે તો બાળકો માટે જીવંતિકા વ્રત કરે છે.પતિ અને બાળકો એજ તેની દુનિયા છે, નગદ નાણું છે, સર્વસ્વ છે. આજ લાગણીનો પડધો આ લોકગીતમાં છે. તમે પણ માણો આ લાગણી સભર લોકગીત.

લોકગીત
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - અનસૂયા દોશી

Read more...

Tuesday, 4 May 2010

ઢીંગલીને મારી હાલા રે : બાળગીત

ગીત -  ???
સ્વર, સંગીત - ???
ભોંદુભાઇ તોફાની

Read more...

Tuesday, 9 March 2010

બેની બાની આંખડીમાં નીંદર ભરી

આજે ગુજરાતના પ્રથમ પંક્તિના સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ છે. દર વર્ષે તેમની રચના અભ્યાસક્રમમાં અવશ્ય શામેલ હોય. તેમને અભિવ્યક્તિ તરફથી ખુબ ખુબ શ્રધ્ધાંજલી. આમે તેમનું એક સુંદર હાલરડું માણીયે.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP