Showing posts with label રેખા ત્રિવેદી. Show all posts
Showing posts with label રેખા ત્રિવેદી. Show all posts

Sunday, 3 February 2013

પ્રીતિના અવસરિયે - પન્ના નાયક

કવિ - પન્ના નાયક
સ્વર - રેખા ત્રિવેદી

Read more...

Saturday, 1 September 2012

કોઇ ધોધમાર વરસે રે - હિતેન આનંદપરા

આજે અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વાદળોના ગડગડાટ સાંભળીને જે રોમાંચ થયો છે, તે અવર્ણનીય છે. માણીયે આ વર્ષાગીત.

કવિ - હિતેન આનંદપરા
સ્વર - રેખા ત્રિવેદી

Read more...

Monday, 13 August 2012

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી - વિનોદ જોશી


આજે કવિ વિનોદ જોશીનો જન્મદિવસ છે. ખુબ ખુબ શુભેચ્છા સાથે માણીયે આ ગીત.

કવિ - વિનોદ જોશી
સ્વર : રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર

Read more...

Saturday, 27 August 2011

આ મનપાંચમના મેળામાં - રમેશ પારેખ


કવિ - રમેશ પારેખ
સ્વર - ઉદય મઝમુદાર,રેખા ત્રિવેદી
સંગીત - ઉદય મઝમુદાર

Read more...

Wednesday, 6 July 2011

કાંચળી ઉતારીને સાપ સરી જાય - મનોજ ખંડેરિયા

આજે જાણીતા કવિ-ગઝલકાર એવા મનોજ ખંડેરિયાનો ૬૮મો જન્મદિવસ છે. તેમને ખુબ ખુબ શ્રદ્ધાંજલી.

કવિ - મનોજ ખંડેરિયા
સ્વર - રેખા ત્રિવેદી, સુરેશ જોશી
સંગીત - સુરેશ જોશી

Read more...

Saturday, 2 July 2011

લ્યો જરાક જીવણ અટકો - રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ
સ્વર - રેખા ત્રિવેદી
સંગીત - સુરેશ જોશી

Read more...

Tuesday, 25 January 2011

એક સપનું મા-બાપનું - નિલેશ રાણા

કવિ - નિલેશ રાણા
સ્વર - રેખા ત્રિવેદી,સુરેશ જોશી
સંગીત - નયનેશ જાની

Read more...

Friday, 22 October 2010

ઓ શરદપૂનમની ચંદા - રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

શરદપૂનમના મજાના દિવસે દૂધ-પૌંઆ ખાતા ખાતાં માણો રસકવિનું આ ગીત.


નાટક - જવાબદારી
કવિ - રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
સ્વર - રેખા ત્રિવેદી
સંગીત - ગણપતરામ પંચોટીયા

Read more...

Sunday, 30 May 2010

કુર્યાત સદા મંગલમ : લગ્નગીત




સ્વર - રેખા ત્રિવેદી

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP