Showing posts with label ઉષા મંગેશકર. Show all posts
Showing posts with label ઉષા મંગેશકર. Show all posts

Sunday, 26 May 2013

વ્હાલી આ સાંજ ચાલી - વેણીભાઇ પુરોહિત

સાંજનું બહુ જ સુંદર દ્રશ્ય આ કવિતામાં રજૂ કર્યું છે. ઉનાળાના બળબળતાં તાપ પછી આવી સાંજની ઇચ્છા કોને ન હોય?

ફિલ્મ - ઘરસંસાર
કવિ - વેણીભાઇ પુરોહિત
સ્વર - ઉષા મંગેશકર, મનહર ઉધાસ
સંગીત - સલીલ ચૌધરી

Read more...

Thursday, 28 March 2013

પોળ પછવાડે પરબડી - લોકગીત

ફિલ્મ - સોરઠની પદમણી
સ્વર - પ્રફુલ્લ દવે, ઉષામંગેશકર

Read more...

Thursday, 7 March 2013

આજે સવારમાં બોલ્યોતો કાગડો - મૂળશંકર વ્યાસ

કવિ - મૂળશંકર વ્યાસ
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - દિલીપ ધોળકીયા

Read more...

Saturday, 2 March 2013

નેજવાને પાંદડે પોઢ્યા - અનિલ જોશી

આવળનાં ફૂલ પીળા રંગના ખાબોચીયાં,
એમાં વેરાન પડી ન્હાય
કવિ - અનિલ જોશી
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Saturday, 21 April 2012

ક્યાંથી શ્રાવણ આયો રે - ગીત

કાલે અમદાવાદમાં માવઠુંથયું. ચૈત્રની ગરમીમાં માવઠું થાય એ ઘણા આશ્ચર્યની વાત છે.  બસ તો આ માવઠાંનું ગીત માણિયે.

કવિ - ???
સ્વર - મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર

Read more...

Wednesday, 4 April 2012

આવો રે ચિત્તડુ ચોરી જાનારા - અવિનાશ વ્યાસ

ફિલ્મ - ખેમરો લોડણ
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - મુકેશ, ઉષા મંગેશકર
સંગીત - ગૌરાંગ વ્યાસ

Read more...

Wednesday, 13 July 2011

ગોરમા પૂરો મારાં મનડાંની આશ

આજથી જયાપાર્વતી વ્રતનો આરંભ થયો. વળી ગૌરીવ્રત પણ ચાલી રહ્યાં છે. તેના સંદર્ભમાં આ ગીત માણીયે.

ફિલ્મ - ઓખાહરણ
સ્વર - ઉષા મંગેશકર

Read more...

Saturday, 28 May 2011

કાચલીમાં કંકોડીને વાટકીમાં પાણી

સંસારમાં કજોડા પણ કેવા હોય છે. આપણા લોકગીતોમાં આવા કેટલાય કજોડાના ગીતો છે. આવું એક કજોડાનું ગીત સાંભળિયે.

Read more...

Saturday, 21 May 2011

સાચા સાગરના મોતી

Image

આપણે શોધવાનો પ્રયત્ન કરીયે તો શું નથી મળતું. સાગરની ખારાશથી મોં બગડી જાય છે, પણ એ જ સાગરની ખારાશમાં સાચા મોતી પેદા થાય છે. સારી વસ્તુ બધી જગ્યાએથી મળી જ રહે છે, ફક્ત નજર સારી રાખવાની જરૂર છે.

Read more...

Saturday, 9 April 2011

ઘોર અંધારી રે રાતલડીમાં

માતાજીનો આ ગરબો મને અતિ ઘણો પ્રિય છે. આજે સહુ તેને માણીયે.

Read more...

Tuesday, 5 April 2011

મા તું પાવાની પટરાણી


આજે ચૈત્રી નવરાત્રીની બીજના અવસર પર આ શણગારનો ગરબો માણો.

Read more...

Saturday, 2 April 2011

તું મારો મેરૂ

ફિલ્મ - મેરૂ માલણ
સ્વર - ઉષા મંગેશકર, વિરાજ ઉપાધ્યાય

Read more...

Saturday, 12 February 2011

આજ રે સપનામાં - લોકગીત

ફિલ્મ - સદેવંત સાવળીંગા
લોકગીત
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - ગૌરાંગ વ્યાસ

Read more...

Saturday, 25 December 2010

અચકો મચકો કારેલી - લોકગીત

આપણું આ બહુ જ જાણીતું લોકગીત માણીયે.

લોકગીત
સ્વર - ઉષા મંગેશકર, વેલજીભાઇ ગજ્જર
સંગીત - અવિનાશ વ્યાસ

Read more...

Sunday, 12 December 2010

હા રે દાણ માંગે - નરસિંહ મહેતા

પહેલા આ ગીત હેમા દેસાઇના સ્વરમાં મુક્યું હતું. ત્યારે આ ગીતમાં ફક્ત ગોપીઓની જરિયાદ હતી, કાનુડાના નટખટ જવાબો ન હતા. આથી આ ગીત નવા સ્વરમાં ફરીથી માણો.


કૃષ્ણગીત
નરસિંહ મહેતા
સ્વર - પ્રફુલ્લ દવે,ઉષા મંગેશકર
સંગીત -  પારંપરિક

Read more...

Monday, 6 December 2010

સાંવરીયા દઇ દે રંગની ચુડી

ફિલ્મ - મેરૂ મુળાંદે
કવિ - ????
સ્વર - ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે
સંગીત - ????

Read more...

Sunday, 31 October 2010

પીળી ચુંદલડી ઓઢી રે


ફિલ્મ - વચન વટ ને વેર
સ્વર - ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે
સંગીત - મહેશકુમાર

Read more...

Tuesday, 26 October 2010

અમે રે ચંપો ને તમે કેળ


ફિલ્મ - અમે રે ચંપો ને તમે કેળ
સ્વર - પ્રફુલ્લ દવે, ઉષા મંગેશકર
સંગીત - મહેશ-નરેશ

Read more...

Saturday, 16 October 2010

મોતી વેરાણા ચોકમાં - લોકગીત

આજે નવરાત્રીનો છેલ્લો દિવસ. આ નવ દિવસ આપણે વિવિધ પ્રકારની સ્તુતિ માણિ, પ્રાચીન અને અર્વાચીન ગરબાનો લ્હાવો લીધો. પણ ગરબાનું એક પાસુ હજી સ્પર્શવાનું બાકી છે. ગરબો ફક્ત માતાજીની ભક્તિનું માધ્યમ નથી. આપણા લોકજીવનને પણ તે પ્રતિબિંબ કરે છે. આપણા સામાજિક સંબંધો માન્યતાને તે રજૂ કરે છે. બસ આજે એવો જ એક ગરબો પ્રસ્તુત છે, આપણા જીવનને પ્રતિબિંબિત કરતો.

Read more...

Sunday, 29 August 2010

પહેલી મુલાકાતમાં - પ્રણયગીત

એક સૂચના - બ્લોગ પરથી ગીત અને શબ્દો કોપી કરવા સામે મને કોઇ જ વાંધો ન હતો અને હજી પણ નથી. પણ કાલે એક વાત જાણવા મળી જેમાં જો હું ત્વરીત પગલાં ન લવું તો કાયદાનો ભંગ થાય તેમ છે. આથી હાલપૂરતું તાત્કાલીક અસરથી કોપી-પૅસ્ટ અને રાઇટ ક્લીક ડીસએબલ કર્યા છે. તથા એ સમસ્યાનું કાયદા માન્ય સમાધાન શોધી રહ્યો છું. મળ્શે તો આપણી યાત્રા આગળ ચાલ્શે નહિ તો વહેલી તકે પૂર્ણવિરામ. આજે સાંભળો આ ગીત.
ફિલ્મ - સુખમાં સહુ, દુઃખમાં વહુ
ગીત - ????
સ્વર - મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર
સંગીત - ????

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP