Showing posts with label કૌમુદી મુનશી. Show all posts
Showing posts with label કૌમુદી મુનશી. Show all posts

Friday, 17 May 2013

મેં તો ઓઢણાં મંગાવ્યાં - હરિન્દ્ર દવે

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - કૌમુદી મુન્શી
સંગીત - દિલીપ ધોળકીયા

Read more...

Sunday, 3 March 2013

બરફનો પહાડ થઈ - જવાહર બક્ષી

ગુજરાતી શાસ્ત્રીય સંગીતના જે ગણ્યાગાંઠ્યા ગાયકો છે, તેમાં 'માળાના મેર' જેવું નામ કૌમુદી મુન્શીનું છે. શાસ્ત્રીય રાગ, ઠુમરી અને ગઝલ વગેરે તેમના સ્વરમાં ખીલી ઉઠે છે.


કવિ - જવાહર બક્ષી
સ્વર - કૌમુદી મુન્શી

Read more...

Tuesday, 28 February 2012

પીઠી ચોળી લાડકડી - બાલમુકુંદ દવે

આજે કવિ બાલમુકુંદ દવેની પુણ્યતિથિ છે. તેમનું આ સુંદર ગીત માણીયે.

કવિ - બાલમુકુંદ દવે
સ્વર - કૌમુદી મુનશી

Read more...

Thursday, 8 September 2011

તમે થોડું ઘણું સમજો તો સારું - હરિન્દ્ર દવે

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - કૌમુદી મુન્શી
સંગીત - નીનુ મજુમદાર

Read more...

Wednesday, 6 April 2011

વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી - સુરેશ દલાલ

Image Source
આપણા સાહિત્યકારોએ કૃષ્ણ વિશે તો ઢગલાબંધ ગીતો તો લખ્યા જ છે, પણ કૃષ્ણના પ્રતિકો એવા મોરલી, મોરપિચ્છ, યમુના, ગાયો, ગોવાળ વગેરે પર પણ અનેક વિવિધ ગીતો રચ્યા છે. આવુ જ સરસ ગીત સાંભળીયે.

Read more...

Sunday, 13 February 2011

ઝાંઝર અલક મલકથી આવ્યું - સુંદરમ

કૌમુદી મુન્શીને અવિનાશ વ્યાસ ઍવૉર્ડ મેળવવા બદલ ખુબ ખુબ શુભેચ્છા. તેમના કંઠે ગવાયેલું આ ગીત માણીયે.


કવિ - સુંદરમ
સ્વર - કૌમુદી મુનશી
સંગીત - રસિકલાલ ભોજક

Read more...

Wednesday, 3 November 2010

સખી મારા સલુણાના સમ - વેણીભાઇ પુરોહિત

કવિ - વેણીભાઇ પુરોહિત
સ્વર - કૌમુદિ મુનશી
સંગીત- નવીન શાહ

Read more...

Wednesday, 6 October 2010

ઝીણા ઝીણા રે આંકેથી - અનિલ જોશી

ક્ષેમુદાદાના એક ઇન્ટર્વ્યુંમાં સાંભળ્યું હતુ કે 'કાશીના દીકરા' ફિલ્મમાં તેમણે આપણા સાહિત્યકારોની પ્રચલીત રચનાઓને જ લેવાનો આગ્રહ રાખ્યો હતો.કારણ કે તેમના મતે ફિલ્મ માટે ઓર્ડર આપી લખવામાં આવતાં ગીતો બહુ સારા હોતા નથી. ફક્ત આ ગીત તેમણે અનિલ જોશી પાસે લખાવડાયું હતું. અને જુઓ સંગીતરસિયાઓ આ ગીતના નશામાં ડૂબી ગયા.

વિભા દેસાઇએ આપણને એકથી એક ચડીયાતા Female Duets આપ્યાં છે. તેમાનું મારા મતે શીરમોર છે આ ગીત.

ફિલ્મ - કાશીનો દીકરો
સ્વર - કૌમુદી મુનશી,વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP