Showing posts with label સંસ્કૃત. Show all posts
Showing posts with label સંસ્કૃત. Show all posts

Saturday, 25 May 2013

મહાવીરાષ્ટકમ - કવિ ભાગચંદ

કવિ - ભાગચંદ
સ્વર - મન્ના ડે, મહાલક્ષ્મી શંકર

Read more...

Friday, 12 April 2013

દેવિઅપરાધક્ષમાસ્તોત્ર - આદિ શંકરાચાર્ય

એક સુંદર દેવીપાઠ માણીયે

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - આસિત દેસાઇ, હેમા દેસાઇ(?)

Read more...

Sunday, 10 March 2013

રુદ્રાષ્ટકમ - સંત તુલસીદાસ

આજે મહાશિવરાત્રી છે. માણીયે આ શિવસ્ત્રોત્ર.

સંત તુલસીદાસ
સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 28 January 2013

ગોવિંદ દામોદર માધવેતી સ્તોત્ર

આજે પંડિત જસરાજનો જન્મદિવસ છે. તેમના દીર્ધાયુની પ્રાર્થના સાથે માણીયે આ ગીત.

સ્વર - પંડિત જસરાજ

Read more...

Wednesday, 19 September 2012

ગણનાયકાય ગણદેવતાય ધીમહી - સ્તુતિ


ગણેશચતુર્થીની હાર્દિક શુભેચ્છા. માણીયે આ સ્તુતિ

સ્વર - શંકર મહાદેવન

Read more...

Monday, 6 August 2012

શિવપંચાક્ષર સ્તોત્ર - આદિ શંકરાચાર્ય

શ્રાવણ માસના સોમવારે, આ પાવન સ્તુતિ.

સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 23 July 2012

શિવાષ્ટક - આદિ શંકરાચાર્ય

આજે શ્રાવણમાસનો પ્રથમ સોમવાર. માણીયે આ શિવસ્તુતિ.

સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 16 April 2012

મધુરાષ્ટક - વલ્લભાચાર્યજી

આજે વલ્લભાચાર્યજીના જન્મદિવસે માણીયે આ સ્તુતિ.

કવિ - વલ્લભાચાર્યજી
સ્વર, સંગીત - ???

Read more...

Thursday, 29 March 2012

અર્ગલા સ્તોત્ર - માર્કંડેય મુનિ

ચૈત્રી નવરાત્રી દરમિયાન પાઠ માણીયે દુર્ગાસપ્તશતીમાં આપેલી આ સ્તુતિ.

માર્કંડેય મુનિ

Read more...

Saturday, 28 January 2012

વૃંદાવન સ્તુતિ - ચૈતન્ય મહાપ્રભુ


આજે મારા પ્રિય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનો જન્મદિવસ છે. તેમના લાંબા, સ્વસ્થ અને સંગીતમય આયુષ્ય માટે શ્રી હરિને પ્રાર્થના.

આજે માણીયે તેમના સ્વરમાં આ સુંદર સ્તુતિ.

કવિ - ચૈતન્ય મહાપ્રભુ
સ્વર - પંડિત જસરાજ

Read more...

Thursday, 1 September 2011

સ્વસ્તિમંગલ

Image
આપ સહુને સંવત્સરીની ખુબ ખુબ શુભેચ્છા. મેં મારા મન, વચન અને કર્મ દ્વારા આપને ક્યારે પણ દુભવ્યા હોય તો તેની હું ક્ષમા પ્રાર્થું છું. મેં કરેલા અને ન કરેલા કૃત્યો દ્વારા આપનું હ્રાદય દુભાવ્યું હોય તો આપ મને ક્ષમા કરો તેવી આપને પ્રાર્થના.

સ્વર - મન્ના ડે

Read more...

Monday, 29 August 2011

શિવાષ્ટક


જોત જોતામાં શ્રાવણ માસ પૂરો થઇ ગયો. પણ હજી ભક્તિની મોસમ બાકી છે. પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રી વગેરે પર્વાત્રયી આવવામાં છે. અને પ્રર્વાધિરાજ દીવાળી ને તો કેમ ભૂલાય? અંધશ્રદ્ધા હંમેશ નિંદનીય છે, પણ શ્રદ્ધા હંમેશ વંદનીય છે. શ્રદ્ધાને તર્કના ત્રાજવે તોલવાનું પાપ કદી ન કરાય. બસ તો આજે શ્રાવણમાસના અંતિમ દિવસે અને અંતિમ સોમવારે ભોળાનાથને રીઝવીયે શિવાષ્ટકના પાઠથી.

દસમા ધોરણના સંસ્કૃતમાં આ સ્ત્રોત્રના લગભગ છ મંત્રોનો અભ્યાસ કર્યો હતો. દરેક શ્‍લોકના અંતમાં આવતી પંક્તિ 'શિવં શંકરં શંભુ મીશાનમીડે (શંભૂમ + ઇશાન + ઇડે)' નો અર્થ સમજવા જેવો છે. આ પંક્તિમાં એક રીતે શિવજીના ચાર જુદા જુદા નામોનો ઉલ્લેખ છે, તો બીજી રીતે તેનો મતલબ થાય છે કે 'સઘળાં જીવોનું મંગળ કરનારા શિવને વંદન કરું છું.'

સંસ્કૃત ભાષાની અદભૂત ચમકૃતિ છે આ પંક્તિમાં. સંસ્કૃતનો વધુ પરિચય તાજેતરના સફારીના અંકમાં પણ માણ્યો. તો બસ હવે બે જુદાં જુદાં સ્વરમાં માણીયે આ અષ્ટક.

Read more...

Monday, 8 August 2011

શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત

કવિ - પુષ્પદંત
સ્વર - ???

Read more...

Monday, 1 August 2011

અર્ધનારીનટેશ્વર સ્તોત્રમ - આદિ શંકરાચાર્ય




કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. શ્રાવણ ઉપાસનાનો માસ છે, જીવ અને શિવની ભક્તિનો છે. આજે સાંભળીયે આ શીવ સ્તુતિ

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - પંડિત જસરાજ

Read more...

Monday, 4 July 2011

અચ્યુતાષ્ટકં - આદિ શંકરાચાર્ય

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - યશુદાસ

Read more...

Thursday, 28 April 2011

શ્રી સર્વોત્તમ સ્તોત્ર - વલ્લભાચાર્યજી


આજે પૃષ્ટીમાર્ગના સ્થાપક એવા વલ્લભાચાર્યજીનો જન્મદિવસ. તેમના શ્રીચરણોમાં મારા વંદન માણિયે આ સ્તુતિ.

Read more...

Thursday, 10 February 2011

નર્મદાષ્ટક - આદિ શંકરાચાર્ય

આજે આપણા ગુજરાતની લોકમાતા નર્મદાનો પ્રાગટ્ય દિવસ છે. પુરાણો મુજબ મહા સુદ સાતમના દિવસે ભગવાન શંકરે પોતાના આશીર્વાદ દ્વારા નર્મદા નદીનું પ્રાગટ્ય કર્યું. આપણી સંસ્કૃતિ મુજબ યમુનામાં સ્નાન કરવાથી, જ્યારે ગંગાના આચમન દ્વારા પાપમુક્ત થવાય છે. પણ નર્મદાના તો દર્શનથી જ સઘળાં પાપોનો નાશ થાય છે. વિશ્વમાં કદાચ નર્મદા એકલી નદી છે જેની પરિકમ્મા કરવામા આવે છે. તેને અત્યંત પુણ્યશાળી મનાય છે.

પુણ્ય તો ખબર નહીં, પણ નાનપણમાં અમૃતલાલ વેગડ અને બીજા કેટલાક લેખકોની કલમે નર્મદાની પરિકમ્મા (કે પરિક્રમા)નું અદભુત વર્ણન વાંચ્યું છે. નર્મદાના કિનારા પર જાણે તેમની જોડે રખડ્યાં છે. મનમાં ઊંડે ઊંડે તેની પરિક્રમા કરવાની પણ ખુબ ઇચ્છા છે. પ્રકૃતિ સાથે આટલો સરસ સાક્ષાત્કાર કરવાની તક ક્યારે મળશે ખબર નહીં. હા પણ નર્મદાની સતત નહીં પરંતુ કલીક પરિક્રમા કરવાનો તો મનસુબો છે. આ પરિક્રમામાં સતત નર્મદાની પરિક્રમા નથી કરાતી, પણ દર વર્ષે સગવડ મુજબ યાત્રી થોડા કિલોમિટરની પરિક્રમા કરે છે અને પછીના વર્ષે આ યાત્રા આગળ ધપાવે છે. ઇચ્છા તો છે, પછી જે ભવિષ્યમાં સંજોગ થાય.

રચના - આદિ શંકરાચાર્ય
સ્વર - ????

Read more...

Friday, 28 January 2011

કસ્તુરી તિલકમ - કૃષ્ણસ્તુતિ

આજે શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજજીની ૮૧મી જન્મજયંતી છે. તેમને ખુબ ખુબ અભિનંદન તથા ઇશ્વરને તેમના લાંબા આરોગ્યપ્રદ અને સંગીતમય જીવન માટે પ્રાર્થના. આજે સાંભળીયે આ સ્તુતિ.

સ્વર - પંડિત જસરાજ

Read more...

Thursday, 16 December 2010

શ્રીસુક્તમ

 આજે સાંભળીયે શ્રીસુક્તમનો પાઠ.

Read more...

Friday, 15 October 2010

શક્રાદય સ્તુતિ


નાનપણમાં હું મારા મામાને સાસરે દરામલી ગામે ગયો હતો. મારા મામાનાં સસરાં માતાજીના મોટા ભક્ત છે. તેમના ઘરે રોજ સવારે ૨ કલાક ભજન હોય. ત્યાં અઠવાડિયાનાં રોકાણ દરમિયાન મેં આ સ્તુતિ સાંભળી. સમુહમાં એકલય સાથે મંત્રોચાર કરીને આ સ્તુતિ ગાવાનો આનંદ અદભૂત છે. આઠમનાં શુભદિને તમે પણ આ પાઠ સાંભળો. અને હા, શક્રાદય સ્તુતિનું મહામત્ય મને સમજાવજો. મને જાણવાની બહુ ઇચ્છા છે.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP