Showing posts with label ભગવતીકુમાર શર્મા. Show all posts
Showing posts with label ભગવતીકુમાર શર્મા. Show all posts

Monday, 1 October 2012

હરિ માંગુ : ભગવતીકુમાર શર્મા


આજે બપોરે પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યાં માનસનો અચાનક અવાજ સાંભળ્યો કે  'Peacock'. પહેલા તો થયુ કે ભાઇસાહેબ એમનો અભ્યાસ કરતા હશે. પણ ત્યાં તો મે પાંખોનો ફરફરાટ સાંભળ્યો. બહાર જઇને જોયુ તો સાચે સાચ મોર. મારા તો બત્રીસ કોઠે દીવા થઇ ગયા.એવું નથી કે આવી રીતે મોર જોવાનો આ પહેલો પ્રસંગ છે.અમદાવાદના ઇસનપુર જેવા ભરચક વિસ્તારમા રહેતા હોવા છતાં મોર, ચકલી, કાબર જેવા પક્ષીઓને નિહાળવાનો મોકો સતત મળતો જ રહે છે. મને યાદ છે ગત વર્ષે તો ઉનાળામા ધાબા પર સૂઇ ગયો હતો. વહેલી સવારે જાગ્યો તો મે જોયુ કે મારી પથારી થી ફક્ત એક હાથ દૂર રહીને મોર ટહુકા કરે છે.

Read more...

Wednesday, 25 July 2012

હવે પહેલો વરસાદ - ભગવતીકુમાર શર્મા

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - સોલી કાપડીયા

Read more...

Saturday, 28 April 2012

હરિવરને કાગળ - ભગવતીકુમાર શર્મા

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - સોલી કાપડીયા

Read more...

Wednesday, 7 December 2011

હેલી - ભગવતીકુમાર શર્મા


કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડીયા

Read more...

Tuesday, 31 May 2011

હરિ હવે પ્રગટ થાય તો - ભગવતીકુમાર શર્મા

કવિ ભગવતીકુમાર શર્માને તેમના જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છા.

Read more...

Friday, 19 November 2010

હરિને સ્મરીએ તે શુભ ઘડી - ભગવતીકુમાર શર્મા



જીવનના બહુ ઓછા આનંદના પ્રસંગોમાંનો એક તે લગ્ન પ્રસંગ છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેના વિજાતીય સંબંધને સમાજની સ્વીકૃતિની મહોર મારવામાં આવે છે ત્યારે એક નવું જીવન, એક નવો વેલો સાકાર થાય છે. હરિને સ્મરીએ કે અંતરની વાણી પ્રગટે તે માટે અભિપ્સા રાખીએ તે આવો પ્રસંગ છે. બ્રહ્મ સંબંધ બાંધવાનો તે પ્રસંગ છે. આ ઘડીએ અંતરમાં રહેલો આપણો સાજન આપણા જીવનમાં નવ ચેતનાનું બીજ રોપે છે. અંતરની વાણીના વેલાની કૂંપળો ફૂટે તેવી ઘડીને કવિ અહીં લગ્નમાંગલ્ય જેવી ઘડી ગણે છે.

લગ્નગીતના ઢાળમાં સોલી કાપડીયાના મધુર સ્વરે ગવાયેલું આ ગીત ( સ્તુતિ? ) આપણને આવા પ્રસંગના માહોલમાં ખેંચી જાય છે.’મંગળ વેળા’ અને ‘મંગળ ફેરા’ વચ્ચેનું મધુર સામ્ય તરત કાન પર ચઢી જાય છે. વજ્જર સાંકળો, ચન્દન મ્હોર્યા, મહુરત, ટીપણું, પદ્મ અંકિત પગલી, વ્હાલોજી આવ્યાની વધામણી આ બધા લગ્ન સમયના પ્રતીકો કવિએ કેવા સરસ સાયુજ્યમાં વાપર્યા છે?

જ્યારે આપણે કોઇ સ્તુતિ ગાઇએ ત્યારે આવો માંગલ્ય-ભાવ પ્રગટે તો તે સ્તુતિ કહેવાય, નહીં તો વ્યર્થ પ્રલાપ.

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડીયા

Read more...

Thursday, 28 October 2010

હરિ, મારા રુદિયે રહેજો રે - ભગવતીકુમાર શર્મા

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - સોલી કાપડીયા

Read more...

Wednesday, 20 October 2010

અમે આંધી વચ્ચે - ભગવતીકુમાર શર્મા

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર, સંગીત - નયનેશ જાની

Read more...

Monday, 26 July 2010

હરિવર ઉતરી અવ્યાં નભથી - ભગવતીકુમાર શર્મા

ગુજરાતી સુગમસંગીતમાંશાસ્ત્રીય રાગ રાગીણી આધારીત રચનાઓ બહુ થોડી જોવા મળે છે. આ વરસાદી મૌસમમાં સાંભળીયે મલ્હાર રાગ પર આધારીત એક વર્ષા ભજન.


Read more...

Friday, 2 July 2010

અમે વૃક્ષ ચંદનના - ભગવતીકુમાર શર્મા

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડિયા

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP