Showing posts with label ન્હાનાલાલ કવિ. Show all posts
Showing posts with label ન્હાનાલાલ કવિ. Show all posts

Friday, 16 March 2012

મારા કેસરભીના કંથ - મહાકવિ ન્હાનાલાલ

આજે મહાકવિ ન્હાનાલાલની ૧૩૪મી વર્ષગાંઠ છે. મારા પ્રિય કવિને શ્રદ્ધાંજલી અર્પિયે આ ગીત દ્વારા.

કવિ - મહાકવિ ન્હાનાલાલ
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - અજિત શેઠ

Read more...

Tuesday, 26 April 2011

તારા ધીમા ધીમા આવો - મહાકવિ નાન્હાલાલ

ઉનાળામાં ધાબે સુવાની મજા માણતા નભોદર્શનનો લ્હાવો લૂંટીએ છે. ત્યારે આ ગીત યાદ આવી જાય.

Read more...

Wednesday, 16 March 2011

એક જ્વાળા જલે - મહાકવિ નાન્હાલાલ



આજે મહાકવિ નાન્હાલાની જન્મતિથી. મારા અતિપ્રિય કવિને હ્રદયથી શ્રદ્ધાંજલી. સાંભળિયે તેમનું આગીત


કવિ - મહાકવિ નાન્હાલાલ
સ્વર - ઉસ્માન મીર
સંગીત - ભાનુ ઠાકર

Read more...

Monday, 12 July 2010

આવ્યો અષાઢ - કવિ નાન્હાલાલ


આજે અષાઢનો પ્રથમ દિવસ. મારા માટે થોડો ખાસ.  જો હું સંસ્કૃતનો જાણકાર હોત તો કાલિદાસના 'મેઘદૂત' કાવ્યને લલકાર્યા વગર ના રહેત. કાંઇ નહિ, આપણને ગુજરાતીતો આવડે છે. આજે અષાઢના આગમનને વધાવીયે મહાકવિ ન્હાનાલાલના આ અષાઢકાવ્યથી.

Read more...

Sunday, 2 May 2010

મારાં નયણાંની આળસ રે : કવિ નાન્હાલાલ

કવિ - નાન્હાલાલ
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - અજીત શેઠ

Read more...

Tuesday, 16 March 2010

ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન : કવિ ન્હાનાલલ

નાન્હાલાલ કવિની આજે ૧૩૩મી જયંતિ છે. ગુજરાતી ભાષાના સમર્થ કવિ, નવલકથાકાર, નાટ્યલેખક અને વાર્તાકાર નાન્હાલાલ એક સંવેદનાથી સભર સર્જક હતા. તેમની આવી જ સંવેદનાની ઝલક તેમની રચનામા જોવા મળે છે. તેમનું ઉપનામ 'પ્રેમભક્તિ' હતું. સાહિત્યમા એક નવી જ શૈલી 'ડોલનશૈલી' પ્રચલીત કરવાનું શ્રેય તેમને જ જાય છે. આ કવિનો વધુ પરિચય માટે મુલાકત લો. ગુજરાતી સારસ્વત પરિચય.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP