Showing posts with label પ્રકૃતિગીત. Show all posts
Showing posts with label પ્રકૃતિગીત. Show all posts

Sunday, 17 March 2013

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ - સુરેશ દલાલ




સરસ મજાના ફાગણ માસમાં સરસ મજાનું ફાગણ ગીત.

કવિ - સુરેશ દલાલ
સ્વર - આરતી મુન્શી, અનાર કઠીયારા
સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Wednesday, 13 March 2013

ફાગણ આવ્યો ફાંકડો – રાજેન્દ્ર શાહ



કાલથી વસંતરાજનું આગમન થયું. ફાંકડો ફાગણ માસ પધાર્યો. વધાવિયે આ ગીતથી.

કવિ - રાજેન્દ્ર શાહ
સ્વર - વૃંદગાન
સંગીત - ક્ષેમુ દીવેટીયા

Read more...

Saturday, 2 March 2013

નેજવાને પાંદડે પોઢ્યા - અનિલ જોશી

આવળનાં ફૂલ પીળા રંગના ખાબોચીયાં,
એમાં વેરાન પડી ન્હાય
કવિ - અનિલ જોશી
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Thursday, 21 February 2013

ચાલ રમીયે સહિ - નરસિંહ મહેતા

કવિ - નરસિંહ મહેતા
સ્વર - હેમા દેસાઇ, સોલી કાપડીયા
સંગીત - આસિત દેસાઇ

Read more...

Thursday, 8 March 2012

હોળી આવી રે


હોળીની ખુબ ખુબ શુભેચ્છા. માણીયે આ હોળીગીત.

બાળગીત
સ્વર - ???

Read more...

Wednesday, 22 February 2012

પધારો વસંતો - કમલેશ સોનાવાલા

આજથી વસંતૠતુનો officially પ્રારંભ થયો છે. વસંત તો પ્રેમ અને પ્રકૃતિની મૌસમ છે. આ મૌસમમાં માણીશું અનેકાવિધ પ્રણયગીતો અને પ્રકૃતિગીતો. વધાવીએ વસંતને આ પ્રકૃતિપ્રણયગીતથી.

કવિ - કમલેશ સોનાવાલા
સ્વર - રૂપકુમાર રાઠોડ, સોનાલી બાજપેઇ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય

Read more...

Sunday, 29 January 2012

સાદ કરે છે - પ્રહલાદ પારેખ

કવિ - પ્રહલાદ પારેખ
સ્વર - દેવયાની
સંગીત - ચિંતન પંડ્યા

Read more...

Saturday, 30 July 2011

આ શ્રાવણ નીતર્યો સરવડે - બાલમુકુંદ દવે

આજે ક્ષેમુદાદાની પુણ્યતિથિ છે. તેમને આપણા સહુ વતી ખુબ જ હ્રદયાંજલિ.

કવિ - બાલમુકુંદ દવે
સ્વર - અમર ભટ્ટ, કાજલ કેવલરામાની

Read more...

Thursday, 16 June 2011

પંખીઓએ કલશોર કર્યો - નીનુ મઝુમદાર

Image

ગત ૧૪ જુલાઇએ મુકેલ આ સુંદર ગીત મન્ના ડેના અમર સ્વરમાં ફરીથી માણીયે.

કવિ - નીનુ મઝુમદાર
સ્વર/સંગીત - મન્ના ડે

Read more...

Saturday, 30 April 2011

પાન લીલું જોયુંને - હરિન્દ્ર દવે

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - નિશા ઉપાધ્યાય

Read more...

Tuesday, 26 April 2011

તારા ધીમા ધીમા આવો - મહાકવિ નાન્હાલાલ

ઉનાળામાં ધાબે સુવાની મજા માણતા નભોદર્શનનો લ્હાવો લૂંટીએ છે. ત્યારે આ ગીત યાદ આવી જાય.

Read more...

Monday, 4 April 2011

ઇંધણા વીણવા ગઇતી મોરી સૈયર - રાજેન્દ્ર શાહ

ચૈત્રના આગમનને વધાવીયે આ ચૈત્રગીતથી. સહુને ગુડીપડવાની હાર્દિક શુભકામના. આજે ભારતના રાષ્ટ્રીય કેલેન્ડરનો પણ પ્રથમ દિવસ, એટલે સહુ ભારતીયોને નવા વર્ષની વધામણી. આજના દિવસે શાલીવાહન શક રાજા ગૌતમિપુત્રે વિદેશી આક્રાંતાઓને ભારતની બહાર તગેડી મૂક્યા હતા. અને તેના માનમાં શકસંવતની શરુઆત થઇ હતી. વળી હવે આંબે મંજરી ખીલશે અને લીમડે મોર આવશે. આપ સહુ કેરીનો મીઠો મીઠો અને મોરનો આરોગ્યપ્રદ રસ માણો તેવી શુભેચ્છા.અને હા, આજથી ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે. સહુને જય માતાજી.

Read more...

Friday, 18 March 2011

ફાગણીયો લહેરાયો - નટુભાઇ બરાનપુરિયા

farm1.static
ફાગણમાં આ મસ્ત ફાગણગીત માણીયે.

કવિ - નટુભાઇ બરાનપુરિયા

Read more...

Tuesday, 15 March 2011

આણાં આવ્યાં રે સૈયર - લાલજી કાનપરિયા

પિયુંના આણાં આવવાની વાત સાંભળીને નાયિકા અત્યંત ઉત્સાહિત થઇ જાય છે. તેનાં ઉત્સાહને અત્યંત ઊર્મિશીલ શબ્દોમાં કવિએ મઢી લીધા છે. 

કવિ - લાલજી કાનપરિયા
સ્વર - વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Friday, 11 March 2011

આગળ મોર્યા મોગરા - ભાસ્કર વોરા

કવિ - ભાસ્કર વોરા
સ્વર- ફાલ્ગુની શેઠ
સંગીત - દિલીપ ધોળકીયા

Read more...

Saturday, 5 March 2011

આજ મારા હૈયામાં - સુરેશ દલાલ

ફાગણની ખુબ ખુબ શુભેચ્છા. ફાગણના આગમનને વધાવીયે, આ ફાગણના ફાગથી.

કવિ - સુરેશ દલાલ
સ્વર - ઐશ્વર્યા
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Monday, 7 February 2011

કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની - ઉમાશંકર જોશી


આવતી કાલે વસંતપંચમી છે, ભારતીય પ્રણયદિવસ. ઘણા લોકોની એવી ભૂલભરેલી માન્યતા છે કે વસંતપંચમી એટલે વસંતનો પ્રારંભ. વસંત પંચમી વસંતનો આરંભ નથી, પણ વસંતની છડી પુકારે છે. ભારતીય કેલેન્ડર મુજબ વસંત તો ફાગણ માસમાં બેસે છે. 

શાસ્ત્રો મુજબ વસંતપંચમી સરસ્વતીમાતાનો જન્મદિવસ ગણાય છે. નાના બાળકો આજના દિવસથી વિદ્યારંભ કરે છે. આજે એક દિવસ પહેલા જ વધાવીએ આ મંગળ પર્વને. અને હા કાલે એક મસ્ત ભેટ છે આપના માટે. હાલતુરંત તો આ ગીત માણો.

કવિ - ઉમાશંકર જોશી
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ

Read more...

Thursday, 3 February 2011

શોધતો હતો ફૂલ - ચંદ્રકાન્ત શેઠ


આજે કવિ ચંદ્રકાન્ત શેઠની ૭૩મી વર્ષગાંઠ. તેની ખુબ ખુબ વધામણી. આજે માણીયે તેમની આ રચના. લગભગ દસમા ધોરણમાં આ કાવ્ય ભણ્યા હતાં. મન મહેંકાવી ઊઠે તેવું કાવ્ય છે.

કવિ - ચંદ્રકાન્ત શેઠ
સ્વર - પ્રણવ મહેતા
સંગીત - ક્ષેમુ દિવેટીયા

Read more...

Friday, 10 December 2010

વહેલી પરોઢનો વાયરો વાયો - અવિનાશ વ્યાસ

હેમંતની ફૂલગુલાબી ઠંડી ચાદર ઘેરી  વળી છે. વ્હેલી સવારે આ ચાદર ફંગોળી ક્લાસમાં જવાની બિલકુલ ઇચ્છા થતી નથી. પણ હાય રે CA Instituteનિ બલીહારી. સવારે ૬-૩૦ વાગ્યે ભસ્તા કૂતરાની સલામી સાથે ક્લાસમાં નીકળવું પડે છે.

હા પણ રસ્તામાં જે ઠંડો ઠંડો પવન માણવાની મજા આવે છે તેની વાત ન પૂછો. શરીર ધ્રૂજાવી દે પણ ઠંડા પવનની એ મીથી ધ્રુજારી માણવી મને ખુબ ગમે. બસ આજે આ પવનના માનમાં માણીયે આ ઊર્મીગીત.

ફિલ્મ - નારી તું નારાયણી
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર

Read more...

Thursday, 9 December 2010

કોયલ બેઠી આંબલીયાની ડાળ - લોકગીત


લગ્નસરા પૂર જોશમાં ખીલી છે. સવાર-સાંજ ક્લાસમાં જતી વખતે રસ્તામાં આવતા બધા પાર્ટી-પ્લોટ લોકોથી ઊભરાતા હોય (અને રસ્તા તેમણે આડેધડ પાર્ક કરેલા વાહનોથી અને મને સહુથી વધારે બિક લાગે અચાનક ફૂટતા ફટાકડાથી. અચાનક ધડામ દઇને ફટાકડો ફૂટે અને વાહન ચલાવતા ચમકી જવાય. ટ્રાફિકજામને કારણે ક્લાસમાં પણ પહોંચવામાં પણ મોડું થાય.) 

લગ્નનો ઉત્સાહ અનન્ય હોય છે. મને પણ લગ્નમાં મ્હાલવાનો બહુ આનંદ આવે. બસ તો આ બધા લગ્નપ્રસંગના માનમાં માણીયે આ લગ્નગીત.
લોકગીત
સ્વર -  ????
સંગીત - પારંપરિક

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP