Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Sunday, 12 May 2013

પરથમ પ્રણામ મારા - રામનારાયણ પાઠક 'શેષ'

માતૃદિવસે એક સુંદર માતૃવંદના. 'શેષ'નું આ કાવ્ય ઉપનિષદની मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव ભાવનાને વ્યક્ત કરે છે.

કવિ - રામનારાયણ વિ. પાઠક 'શેષ'
સ્વર - ફાલ્ગુની શેઠ, નિરૂપમા શેઠ

Read more...

Wednesday, 24 April 2013

મૌન ગાજે - કૃષ્ણલાલ શ્રીધરાણી

કવિ - કૃષ્ણલાલ શ્રીધરાણી

Read more...

Saturday, 6 April 2013

લૂ જરી તું - ઉમાશંકર જોશી

કવિ - ઉમાશંકર જોશી
સ્વર - હિમાલી વ્યાસ
સંગીત - અમર ભટ્ટ

Read more...

Thursday, 4 April 2013

મરણોત્તર - રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ
પઠન - અંકિત ત્રિવેદી

Read more...

Sunday, 31 March 2013

આપણે આવળ બાવળ બોરડી - પ્રજારામ રાવળ

આ કવિતામાં કંઇક અલગ જ ઉન્માદ છે. તમારા શરીરમાં ઉત્સાહનો સંચાર કરી દે અને રોમરોમને જીવંત કરી દે તેવા અદભૂત શબ્દો છે. માણીયે આ કાવ્ય.

કવિ - પ્રજારામ રાવળ

Read more...

Thursday, 14 March 2013

સૌંદર્યનું ગાણું - મકરંદ દવે

કવિ - મકરંદ દવે

Read more...

Thursday, 28 February 2013

અત્તરિયાને - બાલમુકુંદ દવે

આજે કવિ બાલમુકુંદ દવેની પુણ્યતિથિ છે. માણીયે તેમનું આ અદભૂત ગીત.

કવિ - બાલમુકુંદ દવે

Read more...

Wednesday, 6 February 2013

ઠોકરની સાથે નામ તુજ લેવાય ઇશ્વર - સૌમ્ય જોશી

કવિ - સૌમ્ય જોશી
સ્વર - આલાપ દેસાઇ
સંગીત - આસિત દેસાઇ

Read more...

Tuesday, 22 January 2013

ઊજળું એટલું દૂધ નથી- અવિનાશ વ્યાસ

કવિ - અવિનાશ વ્યાસ

Read more...

Wednesday, 2 January 2013

જૂનું પિયરઘર - બળવંતરાય ઠાકોર

આજે બ.ક. ઠાકોરની પુણ્યતિથિ છે. માણીયે આ કવિતા.



કવિ - બળવંતરાય ઠાકોર

Read more...

Tuesday, 25 December 2012

મસ્તક નહીં ઝૂકેગા - અટલ બિહારી વાજપેઇ

આજે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇનો જન્મદિવસ છે. કાજળકોટડીમાં રહેવું અને કાજળના ડાઘ ન લાગે તેનું શ્રેષ્ઠ ઉદાહર અટલજી છે. રાજકારણમાં ૬ દાયકા જેટલો લાંબો સમય વિતાવ્યા છતાં આજે તેમનું ચારિત્ર્ય નિષ્કલંક રહ્યું છે. તેમના સૌજન્યથી તેમણે પોતાના વિરોધીઓના મન જીતેલા છે. આવા વાજપેઇ જેવાં યુગપુરુષ ભારતનું નેતૃત્વ કરતાં હતાં એ ભારત માટે ધન્ય અવસર હતો. આજે તેમના જન્મદિવસે તેમનાં આરોગ્યપ્રદ લાંબા જીવન માટે પ્રાર્થના કરીયે.

વાજપેઇજી એક ઉત્તમ કવિ અને તેટલાજ સારા વક્તા છે. તેમની કવિતા, તેમના જ મુખે સાંભળીયે.

Read more...

Thursday, 22 November 2012

સખી! મારો સાયબો સૂતો - વિનોદ જોશી

સ્વર- ગાર્ગી વ્હોરા
કવિ- વિનોદ જોશી

Read more...

Monday, 19 November 2012

જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં - હરિન્દ્ર દવે

કવિ, સ્વર - હરિન્દ્ર દવે

Read more...

Thursday, 15 November 2012

ભાઇબહેન - કૃષ્ણલાલ શ્રીધરાણી

ભાઇબહેનનો સંબંધ કદાચ એકમાત્ર એવો સંબંધ હશે, જેમાં ઔપચારિક્તાના તત્ત્વનો અભાવ હોય. આખી દુનિયા સામે મનમાં વૈરાગ્નિ ભરીલો, પણ એ જ મનમાં બહેનના પ્રત્યેના પ્રેમનો ખૂણો ઠંડક પહોંચાડતો હશે. ભાઇ બહેનના પ્રેમના પર્વ ભાઇબીજ નિમિત્તે એક નાનકડું કાવ્ય.

પાંચીકડા કદાચ અમારી પેઢી માટે આઉટડેટેડ કન્સેપ્ટ ગણાય. પણ આ કવિતામાં વર્ણવેલ ભાઇબહેનના પ્રેમની વાત હજી આજે પણ એટલીજ પ્રસ્તુત છે.

કવિ - કૃષ્ણલાલ શ્રીધરાણી

Read more...

Friday, 26 October 2012

મેરે પિયા ! - સુન્દરમ

મીરાં જેવી ઉત્કુટ પ્રેમભાવના વર્ણવતું આ સુંદર કાવ્ય.

કવિ - સુન્દરમ

Read more...

Wednesday, 3 October 2012

બેડલું ઉતારો - અવિનાશ વ્યાસ

કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - વિભા દેસાઇ

Read more...

Thursday, 13 September 2012

શબ્દો જ કંકુ ને ચોખા - મનોજ ખંડેરિયા

કવિ - મનોજ ખંડેરિયા
સ્વર, સંગીત - અમર ભટ્ટ

Read more...

Monday, 10 September 2012

હું શું માગું? - સુંદરજી બેટાઇ

કવિ સુંદરજી બેટાઇના જન્મદિનના દિવસે માણીયે આ કાવ્ય.

કવિ - સુંદરજી બેટાઇ

Read more...

Sunday, 26 August 2012

પથ્થર થર થર ધ્રુજે - નિરંજન ભગત


કવિ નિરંજન ભગતના આ શબ્દો હ્રદયમાં કોરાઇ ગયા છે. જીવનમાં ઉતારવાનો પ્રયાસ ચાલુ છે.

કવિ - નિરંજન ભગત

Read more...

Saturday, 18 August 2012

કવિતા - જયંત પાઠક

કવિ - જયંત પાઠક

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP