Showing posts with label અનુરાધા પૌંડવાલ. Show all posts
Showing posts with label અનુરાધા પૌંડવાલ. Show all posts

Saturday, 20 October 2012

અર્ગલા દેવી સ્તુતિ -માંર્કેડય મુનિ

નવરાત્રી શક્તિ ઉપાસનાનું પર્વ છે. ચૈત્રી નવરાત્રી સમયે અર્ગલા સ્તુતિનો સંસ્ક્રુત પાઠ સાંભળ્યો હતો. આ વખતે તેનો હિન્દી અનુવાદ માણિયે. મા અંબાનિ કૃપા સહુ પર વરસતી રહે.

સ્વર - અનુરાધા પૌંડવાલ.

Read more...

Tuesday, 16 October 2012

આકાશમાંથી ઉતર્યા રે - ગરબો

આજથી પર્વાધિરાજ નવરાત્રીનો પ્રારંભ થયો છે. શક્તિઉપાસનાના આ લોકપર્વને વધાવીએ આ ગરબાથી.

સ્વર - લલીતા ઘોડાદ્રા

Read more...

Saturday, 30 June 2012

છેલ કરો ના છમકલું - અવિનાશ વ્યાસ

કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - અનુરાધા પૌંડવાલ

Read more...

Saturday, 31 March 2012

જય અંબે ગૌરી - આરતી

સ્વર - અનુરાધા પૌંડવાલ

Read more...

Saturday, 18 February 2012

જય જય મહારાણી યમુના - હરિદાસ

કવિ - હરિદાસ
સ્વર - અનુરાધા પૌંડવાલ.

Read more...

Tuesday, 13 December 2011

મીઠી મીઠી તે સખી -'રસકવિ' રઘુનાથ બ્રહ્મભટ્ટ

આજે રસકવિની ૧૨૦મી વર્ષગાંઠ છે. ગુજરાતી નાટ્યસૃષ્ટી પર પ્રણયગીતોની રસમાળા રજૂ કરનાર રસકવિ ગુજરાતી ગીતસ્રૂષ્ટીની એક અમૂલ્ય જણસ છે. આ પ્રસંગે માણીયે આ સુંદર ગીત.


સ્વર - અનુરાધા પૌંડવાલ

Read more...

Thursday, 1 September 2011

જય ગણેશ જય ગણેશ દેવા - આરતી

આપ સહુને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભેચ્છા. વિધ્નહર્તા આપના જીવનમાંથી સઘળાં વિઘ્નો દૂર કરે તથા આપને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તી થાય તેવી બાપાને પ્રાર્થના. ગત વર્ષે લતાજીના સ્વરમાં એક સુંદર આરતી માણી હતી. આ વર્ષે, અનુરાધાજીના સ્વરમાં બીજી એક આરતી માણીયે.

કવિ - ???
સ્વર - અનુરાધા પૌંડવાલ
સંગીત - ???

Read more...

Friday, 24 June 2011

યમુના જળમાં કેસર ઘોળી - ભજન

Image
સ્વર - અનુરાધા પૌંડવાલ

Read more...

Friday, 1 October 2010

થોડી કાળીને થોડી ગોરી - અવિનાશ વ્યાસ

ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - અનુરાધા પૌંડવાલ

Read more...

Thursday, 2 September 2010

શ્રીકૄષ્ણલીલા - સંત સૂરદાસ


આજે ગોકુળઆઠમની ખુબ ખુબ શુભેચ્છા.આજે કાનુડાના જન્મદિવસે તમારા માટે પ્રસ્તુત છે એક વિશેષ ગીત.

દશમ્સ્કંધમાં શ્રીકૃષ્ણ ગોપીઓના વસ્ત્રો લઇ કદંબના વૃક્ષ પર સંતાઇ જાય છે તે કહાણી ખુબ પ્રખ્યાત છે. આ સંદર્ભમાં સંત સૂરદાસ ફિલ્મનું આ ગીત માણીયે.

Read more...

Tuesday, 27 July 2010

હરિ તારાં છે હજાર નામ! - લોકગીત


હું નાનો હતો ત્યારે અમારા ફળિયામાં પ્રસંગોપાત ભજનો યોજાતાં. તેમાંથી મારું આ પ્રિય ભજન છે.

લોકગીત
સ્વર - અનુરાધા પૌંડવાલ
સંગીત - ???

Read more...

Sunday, 11 July 2010

નાગર વેલીઓ રોપાવ - રઘુનાથ બ્રહ્મભટ્ટ

આજે ગુજરાતી રંગમંચને પોતાનાં રસમાં તરબોળ કરનારા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની પુણ્યતીથી છે. 'વન્સમોર', 'વન્સ મોર'... તાળીયોના ગડગડાટ અને સીટીની ચીચીયારીઓ વચ્ચે પડી ગયેલો પડદો ફરીથી ઉચકાય. ગીતની સુરાવલી ફરીથી ગુંજી ઉઠે. એક વાર... અનેક વાર... ગુજરાતી રંગમંચના રસિયાઓને આ ઘટનાનું સ્મરણ જરૂર જ હશે. રંગભૂમી પર આ વન્સમોરની શૃંખલા રચનાર રસકવિ એટલે રઘુનાથ બ્રહ્મભટ્ટ

રસિકાના અધરને લાલચટક કેસૂડા જેવી રંગાવલીથી શોભાવતા નાગરવેલના પાન, પ્રણયફાગના એ પ્રતિકને રસકવિ બિરદાવે છે મુગ્ધમનના સપનાનું નિરૂપણ કરતી આ રચનાથી.

Read more...

Saturday, 10 April 2010

યમુનાષ્ટક : વલ્લભાચાર્યજી


આજે વલ્લભાચાર્યજીનો જન્મદિવસ છે. આ શુભ દિને વલ્લભાચાર્યજીની રચના માણીયે. યમુનષ્ટક પ્રથમ સંસ્કૃતમા અને ત્યારબાદ ગુજરાતીમાં.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP