Showing posts with label શ્યામલ - સૌમિલ મુન્શી. Show all posts
Showing posts with label શ્યામલ - સૌમિલ મુન્શી. Show all posts

Wednesday, 8 May 2013

તારો છેડલો તું માથે - વેણીભાઇ પુરોહિત

કવિ - વેણીભાઇ પુરોહીત
સ્વર - શ્યામલ-સૌમિલ

Read more...

Monday, 22 April 2013

પાસપાસે તો યે કેટલાં જોજન - માધવ રામાનુજ

કવિ માધવ રામાનુજને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ. માણીયે આ ગીત.

કવિ - માધવ રામાનુજ
સ્વર - ભૂપિન્દર, મિતાલી સિંગ
સંગીત - શ્યામલ સૌમિલ

Read more...

Sunday, 17 March 2013

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ - સુરેશ દલાલ




સરસ મજાના ફાગણ માસમાં સરસ મજાનું ફાગણ ગીત.

કવિ - સુરેશ દલાલ
સ્વર - આરતી મુન્શી, અનાર કઠીયારા
સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Wednesday, 27 February 2013

આટલું બધું વ્હાલ તે - સુરેશ દલાલ

કવિ - સુરેશ દલાલ
સ્વર, સંગીત - શ્યામલ-સૌમિલ મુન્શી

Read more...

Tuesday, 26 February 2013

અમદાવાદના રસ્તા પર એવું થાય - શ્યામલ મુન્શી

amdavad
આજે અમદાવાદની વર્ષગાંઠ છે. અસલ અમદાવાદી મિજાજનું આ ગીત. અમદાવાદીઓની ડ્રાઇવીંગ સેન્સ વિશ્વમાં સહુથી ખરાબ છે. (અને અમદાવાદીઓને તેનો ગર્વ પણ છે. :D) આવી 'અદભૂત' ડ્રાઇવીંગકલાના વખાણ કરતું અસ્સ્લ અમદાવાદી ગીત માણો.

કવિ - શ્યામલ મુન્શી
સ્વર, સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Thursday, 14 February 2013

ના તને ખબર પડી - તુષાર શુક્લ

વેલેન્ટાઇન દિવસની આપને હાર્દિક શુભેચ્છા. તમારા જીવનમાં પ્રેમની વસંત સદા ખીલી રહે તેવી શુભેચ્છા સાથે માણીયે આ ગીત.

કવિ - તુષાર શુક્લ
સ્વર - સાધના સરગમ, રૂપકુમાર રાઠોડ
સંગીત - શ્યામલ - સૌમિલ

Read more...

Wednesday, 16 January 2013

અમદાવાદની ઉત્તરાણ - શ્યામલ સૌમિલ

આપણે ઉત્સવઘેલા છે. ગુજરાતીઓ નાનામોટા ઉત્સવને જેટલા ઉત્સાહથી ઉજવે છે, તેટલું ભાગ્યે જ કોઇ ઉજવતું હશે. આજે આકાશને વધાવવાનો ઉત્સવ, ઉત્તરાયણ છે. સહુને ઉત્તરાયણની ખુબ ખુબ શુભેચ્છા. આ પ્રસંગે એક સરસ ઉત્તરાયણગીત. 

કવિ, સ્વર, સંગીત – શ્યામલ સૌમિલ

Read more...

Wednesday, 9 January 2013

એક છોકરીના હાથથી રૂમાલ પડે - રમેશ પરેખ

કવિ - રમેશ પારેખ
સ્વર, સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Wednesday, 19 December 2012

અમે સૂતાં ઝરણાને - ઉમાશંકર જોશી

આજે ઉમાશંકર જોશીની પુણ્યતિથી છે. માણીએ આ ગીત.

કવિ - ઉમાશંકર જોશી
સ્વર - વિરાજ - બિજલ
સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Saturday, 27 October 2012

આંખડી હો તારી આંખડી - રમણલાલ પટેલ

કવિ - રમણલાલ પટેલ
સ્વર - સાધના સરગમ
સંગીત - શ્યામલ - સૌમીલ

Read more...

Monday, 9 July 2012

વાળી લીધું મન - જયંત દલાલ

કવિ - જયંત દલાલ
સ્વર - દિપાલી સોમૈયા
સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Thursday, 28 June 2012

સુખનું સરનામું – શ્યામલ મુનશી


કવિ, સ્વર, સંગીત - શ્યામલ મુનશી

Read more...

Friday, 8 June 2012

હસ્તાક્ષર - શ્યામલ મુન્શી

કવિ - શ્યામલ મુન્શી
સ્વર - જગજિતસિંહ
સંગીત - શ્યામલ - સૌમિલ

Read more...

Thursday, 10 May 2012

ટહુકે ટહુકે ઓગળવુ એ પ્રેમ - તુષાર શુક્લ

કવિ - તુષાર શુક્લ
સ્વર - શ્યામલ મુનશી, આરતી મુનશી
સંગીત - માલવ દીવેટીયા

Read more...

Sunday, 22 April 2012

અંદર તો એવું - માધવ રામાનુજ

આજે કવિ માધવ રામાનુજની ૬૭મી વર્ષગાંઠ. તેમને આ સૂર અને સંગીત ભરેલી એક મીઠી ભેટ!!!!

કવિ - માધવ રામાનુજ
સ્વર - શુભા જોશી
સંગીત - શ્યામલ સૌમિલ

Read more...

Tuesday, 17 April 2012

પ્રેમ અમારે કરવો - સુરેશ દલાલ


કવિ - સુરેશ દલાલ
સ્વર - ઉદિત નારાયણ
સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Wednesday, 11 April 2012

સમય મારો સાધજે વ્હાલા - સંત પુનિત

કવિ - સંત પુનિત
સ્વર - સૌમિલ મુન્શી
સંગીત - શ્યામલ-સૌમિલ

Read more...

Sunday, 4 March 2012

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા- ઉમાશંકર જોશી


એક નવા સ્વર અને સંગીતમાં આ ગીત માણીયે.

Read more...

Tuesday, 7 February 2012

એક વાર યમુનામાં - માધવ રામાનુજ

કવિ - માધવ રામાનુજ
સ્વર - શ્યામલ મુનશી
સંગીત - પરેશ ભટ્ટ

Read more...

Thursday, 12 January 2012

માળામાં ફરક્યું વેરાન - માધવ રામાનુજ

કવિ - માધવ રામાનુજ
સ્વર - દિપાલી સોમૈયા
સંગીત - શ્યામલ - સૌમિલ

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP