Showing posts with label લતા મંગેશકર. Show all posts
Showing posts with label લતા મંગેશકર. Show all posts

Wednesday, 26 December 2012

ના ના નહીં આવું - હરિન્દ્ર દવે

આ ગીત વિશે ફક્ત એટલું જ કહેવું છે. Just awesome. 

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - લતા મંગેશકર
સંગીત - દિલીપ ધોળકીયા

Read more...

Saturday, 1 December 2012

તને સાચવે પારવતી - બેફામ


હાલમાં લગ્નસરા પૂર જોશમાં ખીલી છે. અનેક નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે. સુખી દાંપત્ય માટે વડીલો આવા વરધોડીયાને અનેક આદર્શ દંપતિઓના ઉદાહરન આપે છે. ઉત્તરભારતમાં દંપતિઓને ધ્રુવ તારક બતાવવાની પરંપરા છે, જેથી તેમનું દાંપત્ય અચળ રહે. તો ગુજરાતના કેટલાક સમાજમાં અરુંધતીતારક બતાવવાનો રિવાજ છે, જેથી તેમનું લગ્નજીવન વશિષ્ઠ-અરુંધતિ જેવું આદર્શ રહે. જ્યારે શિવપાર્વતીનું દાંપત્યજીવન સહુને આદર્શ ગણાય છે. કારણ કે ત્યાં પત્નીધર્મ કે પતિધર્મનિ એકપક્ષી વાત નથી. પણ સહજીવનની વાત છે, અર્ધનારેશ્વરની વાત છે. આ પ્રસંગે માણિયે આ લગ્નગીત.

ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
કવિ - બરકત વિરાણી 'બેફામ'
સ્વર - લતા મંગેશકર
સંગીત - કલ્યાણજી આનંદજી

Read more...

Monday, 12 November 2012

માઝમ રાતે નીતરતી નભની ચાંદની - વેણીભાઇ પુરોહીત

લતા મંગેશકરના સ્વરમા ગવાયેલું આ સુરીલુ ગુજરાતી ગીત. તમે સાંભળતા જ રહી જશો. અને એક આડવત, આ ગીતનું રેકોર્ડીંગ એક બીજા સંગીતકાર કરવાના હતા. તેમને આ ગીત માટે લતાજીના અવાજને  રીજેક્ટ કર્યો અને અન્ય ગાયક પાસે ગવડાવાનો આગ્રહ કર્યો. ત્યારે નિર્માતાએ સંગીતકારને જ રિજેક્ટ કર્યા અને લતાજીના કંઠે આ સુરીલુ ગીત આપણને મળ્યું.
સ્વર- લતા મંગેશકર
ગીત- વેણીભાઇ પુરોહીત
સંગીત- પુરુષોત્તમ ઉપધ્યાય

Read more...

Wednesday, 26 September 2012

ઓધાજી, મારા વ્હાલાને વઢીને કેજો જી - ભગા ચારણા

કાલે આપણે જૂનાગઢની થોડી વાતો કરી.આજે પણ એ વાતો આગળ ધપાવીયે.

Read more...

Tuesday, 10 July 2012

જય રામ રમા-રમ - સ્તુતિ

સ્વર - લતા મંગેશકર

Read more...

Tuesday, 8 May 2012

મારા તે ચિત્તનો ચોર - 'બેફામ'

ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
કવિ - બેફામ
સ્વર - લતા મંગેશકર
સંગીત - કલ્યાણજી - આનંદજી

Read more...

Sunday, 1 April 2012

રામચંદ્ર કૃપાળુ ભજમન - સંત તુલસીદાસ

આપ સહુને રામનવમી અને સ્વામિનારાયણ ભગવાનના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. હરિની કૃપા સદૈવ આપના પર રહે તેવી પ્રાર્થના સાથે માણીયે આ ભજન.

Read more...

Monday, 12 March 2012

એક રજકણ - હરિન્દ્ર દવે

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - લતા મંગેશકર
સંગીત - દિલીપ ધોળકીયા

Read more...

Monday, 2 January 2012

નૈને નૈન મળે જ્યાં છાના - બેફામ

આજે કવિ બેફામની પુણ્યતિથી છે. માણીયે આ ગીત.

ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - મુકેશ, લતા મંગેશકર
સંગીત - કલ્યાણજી આનંદજી

Read more...

Tuesday, 8 November 2011

મારા તે ચિત્તનો ચોર - બેફામ

ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
કવિ - બેફામ
સ્વર - લતા મંગેશકર
સંગીત - કલ્યાણજી આનંદજી

Read more...

Wednesday, 26 October 2011

ઠુમક ચલત રામચંદ્ર - સંત તુલસીદાસ

આપ સહુને દિવાળીની હાર્દિક શુભેચ્છા. ભય, અજ્ઞાન, અંધશ્રદ્ધા, ભ્રષ્ટાચારનો અંધકાર દૂર થાય, અને સત્યનો પુણ્યપ્રકાશ પથરાય તેવી પ્રભુને પ્રાર્થના.

કવિ - તુલસીદાસ
સ્વર - લતા મંગેશકર

Read more...

Wednesday, 28 September 2011

હવે સખી નહીં બોલું - દયારામ

સર્વે વાચકોને પર્વાધિરાજ નવરાત્રીની હાર્દિક શુભેચ્છા. માતાજી નોરતામાં આપ સહુને આંગણે પગલા પાડે અને આપના પર આશીષ વરસાવે તેવી પ્રાર્થના.

હવે નવ દિવસ સુધી અભિષેક પર ગરબા, ગરબી, રાસની રમઝટ જામશે. આ રમઝટમાં શામેલ થવા સહુને પ્રેમભર્યુ ઇજન છે.

વળી આજે ગાયિકાશ્રેષ્ઠ લતા મંગેશકરનો પણ જન્મ દિવસ છે. સરસ્વતીના અવતાર એવા લતાજીને પ્રણામ કરવાનિ સાથે પ્રારંભ કરીએ આ શક્તિપર્વનો.

કવિ - દયારામ
સ્વર - લતા મંગેશકર
સંગીત -  ???

Read more...

Thursday, 9 June 2011

પાંદડુ લીલું ને રંગ રાતો - અવિનાશ વ્યાસ


ફિલ્મ - મહેંદી રંગ લાગ્યો
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર, મહેન્દ્ર કપુર

Read more...

Thursday, 10 March 2011

આવી રસીલી ચાંદની - ભાસ્કર વોરા


લતા મંગેશકર અને મહમંદ રફીના સ્વરમાં આ યુગલગીત આજે રજૂ કરું છું. રફીસાહેબ અને લતાજીએ ગુજરાતી ભાષામાં બહુ ઓછા યુગલગીત ગાયા છે, પણ જે ગાયા છે તે ગીતોના કામણથી સાંભળનારા બચી શકતાં નથી. કદાચ બલોગજગતમાં સહુ પ્રથમ આ બન્ને કલાકારોને એક સાથે સાંભળવાનો લ્હાવો મળશે. અમર ગુજરાતી ફિલ્મગીતોમાં વટભેર સામેલ કરવા લાયક આ અમર ગીત માણીયે.

ફિલ્મ - સત્યવાન સાવિત્રી
કવિ - ભાસ્કર વોરા
સ્વર - લતા મંગેશકર અને મહમંદ રફી
સંગીત - દિલીપ ધોળકીયા

Read more...

Friday, 10 December 2010

વહેલી પરોઢનો વાયરો વાયો - અવિનાશ વ્યાસ

હેમંતની ફૂલગુલાબી ઠંડી ચાદર ઘેરી  વળી છે. વ્હેલી સવારે આ ચાદર ફંગોળી ક્લાસમાં જવાની બિલકુલ ઇચ્છા થતી નથી. પણ હાય રે CA Instituteનિ બલીહારી. સવારે ૬-૩૦ વાગ્યે ભસ્તા કૂતરાની સલામી સાથે ક્લાસમાં નીકળવું પડે છે.

હા પણ રસ્તામાં જે ઠંડો ઠંડો પવન માણવાની મજા આવે છે તેની વાત ન પૂછો. શરીર ધ્રૂજાવી દે પણ ઠંડા પવનની એ મીથી ધ્રુજારી માણવી મને ખુબ ગમે. બસ આજે આ પવનના માનમાં માણીયે આ ઊર્મીગીત.

ફિલ્મ - નારી તું નારાયણી
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર

Read more...

Thursday, 18 November 2010

આજનો ચાંદલીયો મુને - અવિનાશ વ્યાસ

ફિલ્મ - લોહીની સગાઇ
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર
સંગીત - અવિનાશ વ્યાસ

Read more...

Saturday, 11 September 2010

જય દેવ જય દેવ મંગલમૂર્તિ




આ મરાઠી આરતી જાણે હવે પોતીકી જ લાગે છે. પહેલા અમે મણીનગરનાં જે વિસ્તારમાં રહેતા હતાં, ત્યાં મરાઠી કુટુંબોની વસ્તી સારા પ્રમાણમાં હતી. તેમાં પણ સુનિલકાકા અને પ્રગતિકાકી, આઇ વગેરે સાથે ઘર જેવા સંબંધો હતાં. તેમનાં સંગાથે થોડું મરાઠી બોલતાં અને સમજતા શીખ્યો. (હવે જો કે બાષ્પીભવન થઇ ગયું.) તેમની ત્યાં દર બે વર્ષે ગણેશસ્થાપન થાય. ત્યારે અમે બાળકો આ આરતીની ખુબ જ મજા લઇએ. શબ્દો ભલે ના સમજાય પણ વારે વારે 'જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ' નાદ કરી તાલીઓ પાડવાની મજા લઇએ. આ ઉપરાંત શંખ ફૂંકવાની પણ હરિફાઇ થતી.

બસ તો સાંભળીયે આ આરતી લતાનાં ધુરંધર સ્વરમાં
સ્વર - લતા મંગેશકર

Read more...

Monday, 2 August 2010

દીકરીતો પારકી થાપણ કહેવાય - અવિનાશ વ્યાસ

ફિલ્મ - પારકી થાપણ
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર

Read more...

Sunday, 18 July 2010

મેંદી તે વાવી માળવે - લોકગીત

લતા મંગેશકરના સ્વરમાં મુકેલી આ રચના દિપાલી સોમૈયાનાં મધુર સ્વરમાં ફરીથી માણીયે.

Read more...

Tuesday, 13 April 2010

વૈષ્ણવજન - નરસિંહ મહેતા

મહિના પહેલા હું જૂનાગઢ ગયો હતો ત્યારે બ્લોગ પર આ ગીત મન્ના ડેના સ્વરમા મુક્યું હતું. ત્યાર બાદ અસિત દેસાઇના સ્વરમા મુક્યું. પણ મને લતાજીના અવાજમાં આ ગીતની તપાસ હતી. આખરે મારી આ શોધ પૂરી થઇ. એટલું જ નહી એક પર એક ફ્રીની જેમ મને લતાજીની સાથે અનુરાધા પૌંડવાલ અને કીર્તિ સાગઠીંયાના સ્વરમા પણ આ ગીત મળી ગયું. તો હવે પાંચ પાંચ સ્વરમા માણો નરસૈંયાની આ અમર રચના. અને હા, નીચેનુ વર્ણન હુ બદલતો નથી. તે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦નું છે.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP