દીકરી નથી તો કંઇ નથી - ભૂમિક શાહ
ભગવદ્ગોમંડલના મુજબ દીકરી શબ્દ દ્રુ ધાતું પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે, ફાડવું. દીકરીએ બાપનું મન ફાડનારી ગણાય છે કારણ કે તેની ચિંતા પિતાને હંમેશા રહે છે.
આ ગીતના શબ્દો, સંગીત અને સ્વર ત્રણે ઉત્તમ છે. વારંવાર સાંભળવું ગમે તેવું ગીત.
ફિલ્મ - મોહનના મંકીસ
રચના - ભૂમિક શાહ