Showing posts with label ભજન. Show all posts
Showing posts with label ભજન. Show all posts
Tuesday, 28 May 2013
Friday, 24 May 2013
Thursday, 23 May 2013
Tuesday, 21 May 2013
Saturday, 11 May 2013
ઓધાજી અમને શ્યામ રે વિના - મુક્તાનંદ સ્વામી
શીર્ષક:
ભજન,
મુક્તાનંદ સ્વામી,
સમીર બારોટ,
સ્વામિનારાયણ કીર્તન
Friday, 19 April 2013
સ્વામિનારાયણ નામ વ્હાલુ લાગે - સ્વામી નિષ્કુળાનંદ
આવતીકાલે ભગવાન સ્વામિનારાયણ જયંતિ છે. શ્રીહરિના ચરણોમાં વંદન સાથે માણીયે આ ભજન.
કવિ - નિષ્કુળાનંદ સ્વામી
સ્વર - હરિહરન
શીર્ષક:
નિષ્કુળાનંદ સ્વામી,
ભજન,
સ્વામિનારાયણ કીર્તન,
હરિહરન
Thursday, 18 April 2013
આ આદિ અંતની સંતાકૂકડી - અવિનાશ વ્યાસ
શીર્ષક:
અવિનાશ વ્યાસ,
ભજન,
મન્ના ડે,
રૂપાંદે- મૂળાંદે
Friday, 5 April 2013
મીરાંબાઇ પાછા ઘેર જાઓ - સંત રોહીદાસ
![]() |
Source |
શીર્ષક:
કરસન સાગઠિયા,
ભજન,
લોકગીત,
સંત રોહીદાસ
Saturday, 30 March 2013
Monday, 25 March 2013
કાયાની કટોરી - બાદરાયણ
કવિ - બાદરાયણ
સ્વર - રાસબિહારી દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા
Read more...
સ્વર - રાસબિહારી દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા
શીર્ષક:
ક્ષેમુ દિવેટીયા,
બાદરાયણ,
ભજન,
રાસબિહારી દેસાઇ
Tuesday, 19 March 2013
બોલે ઝીણા મોર - મીરાંબાઇ
સાચો પ્રેમ હોય તો એમાં ગાજવીજ ન હોય. પ્રેમ એ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. બે વ્યકિત વરચેની અંગત વાત છે. એને જાહેર કરો એટલે એમાં દર્શન કરતાં પ્રદર્શનનું તત્ત્વ વધારે આવે. પ્રેમને દેખાડાની જરૂર નથી. મીરાં એકમાત્ર કવયિત્રી એવી છે કે એ પ્રેમની ગાજવીજ સાથે વાત કરે તો પણ એની સૂક્ષ્મતા હણાતી નથી અને ગાજવીજ વિના વાત કરે ત્યારે પણ એની સૂક્ષ્મતા વાદળ વરચે કયારેક વીજળી દેખાય એમ પ્રગટ થઈને પાછી સંતાઈ જાય છે
આ ગીત ઐશ્વર્યાના અવાજમાં ફરીથી.
માણસનું અંગેઅંગ બોલી ઉઠતું હોય એ રીતે જાણે કે આખુંયે અસ્તિત્વ વિવિધ સ્વરમાં સંવાદ સાધે છે. મોર, બપૈયા અને કોયલના સ્વરનું વૃંદાવન સર્જાય છે. ઘનઘોર વાતાવરણ છે. માઝમ રાત છે. કાનને તો તૃપ્તિ થાય. એની સામગ્રી પ્રારંભમાં છે પણ આ અંધકારને ચીરતી ભલી વીજળી પણ ચમકી ઉઠે છે. કશુંયે ધોધમાર નથી. વરસાદ પણ ઝરમર વરસે છે. મેહુલા પાસે પણ વરસવાની કળા છે. એ કયો મેહુલો વરસે છે એ ખોલીને સમજાવવાની જરૂર નથી. આખો સાળુ નહીં, પણ સાળુડાની કોર ભીની થાય છે.
આ ગીત ઐશ્વર્યાના અવાજમાં ફરીથી.
કવયિત્રી - મીરાંબાઇ
સ્વર - ઐશ્વર્યા
Monday, 18 March 2013
સરળ ચિત્ત રાખીને - ગંગાસતી
કવિ - ગંગાસતી
સ્વર - કવિતા કૃષ્ણમૂર્તિ
Read more...
સ્વર - કવિતા કૃષ્ણમૂર્તિ
શીર્ષક:
કવિતા કૃષ્ણમૂર્તિ,
ગંગાસતી,
ભજન
Saturday, 23 February 2013
મુજ અબળાને મોટી - મીરાંબાઇ
કવિ - મીરાંબાઇ
Read more...
સ્વર - હેમંત ચૌહાણ
શીર્ષક:
ભજન,
મીરાંબાઇ,
હેમંત ચૌહાણ
Wednesday, 30 January 2013
હરિ હળવે હળવે હંકારે - અવિનાશ વ્યાસ
ફિલ્મ - લીલુડી ધરતી
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર- પ્રફુલ્લ દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ
Read more...
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર- પ્રફુલ્લ દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ
શીર્ષક:
અવિનાશ વ્યાસ,
ગૌરાંગ વ્યાસ,
પુરુષોત્ત્મ ઉપાધ્યાય,
પ્રફુલ્લ દવે,
ભજન
Thursday, 24 January 2013
શ્રી રામચંદ્ર કૃપાળૂ - સંત તુલસીદાસ
આજે મારા પ્રિય ગાયક વિભા દેસાઇનો જન્મદિવસ છે. રાસદાદા વગરના તેમના જન્મદિવસમાં ઉત્સાહ ન હોય એ સ્વાભાવિક છે. પણ વિભાબા મજબૂત છે. આ પ્રસંગે બન્નેનું એક યુગલગીત માણીએ.
કવિ - સંત તુલસીદાસ
સ્વર - રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ
Read more...
કવિ - સંત તુલસીદાસ
સ્વર - રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ
શીર્ષક:
ભજન,
રાસબિહારી દેસાઇ,
વિભા દેસાઇ,
સંત તુલસીદાસ
Thursday, 17 January 2013
Saturday, 12 January 2013
વૈષ્ણવજન તો તેને કહીયે - નરસિંહ મહેતા
આ ભજન સહુયે સાંભળ્યું હશે. પણ આજે પારંપરિક કરતા કંઇક અલગ, કંઇક જુદુ વૈષ્ણવજન માણીયે. મેટ્રો અમદાવાદનું મેટ્રો વૈષ્ણવજન. થોડુક વાઇ બ્રાન્ટ છે, પણ આખરે વૈષ્ણવજન છે.
કવિ - નરસિંહ મહેતા
સ્વર - ???
Read more...
કવિ - નરસિંહ મહેતા
સ્વર - ???
શીર્ષક:
નરસિંહ મહેતા,
પ્રભાતિયા,
ભજન
Tuesday, 18 December 2012
બેસૂર સાજ સંસાર રે - અવિનાશ વ્યાસ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - હંસા દવે
Read more...
સ્વર - હંસા દવે
શીર્ષક:
અવિનાશ વ્યાસ,
ભજન,
હંસા દવે
Sunday, 16 December 2012
અખિલ બ્રહ્માંડમાં - નરસિંહ મહેતા
કવિ - નરસિંહ મહેતા
સ્વર - ગૌરવ ધ્રુવ, સોલી કાપડીયા
Read more...
સ્વર - ગૌરવ ધ્રુવ, સોલી કાપડીયા
શીર્ષક:
ગૌરવ ધ્રુવ,
નરસિંહ મહેતા,
પ્રભાતિયા,
ભજન,
સોલી કાપડીયા
Thursday, 13 December 2012
Subscribe to:
Posts (Atom)