મેળાનું નામ - ભાગ્યેશ ઝા
આ ગીત ફરી એક વાર.
આપ સહુ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા. તહેવારોમા મેળાનું અનેરું મહત્વ છે. ગામડામાં દરેક તહેવાર વખતે મેળો ભરાય છે જેમા ગ્રામ્ય પ્રજા હિલ્લોળે ચડે છે. તેમના જીવન સાથે મેળો અદભૂત રીતે વણાઇ ગયો છે. જ્યારે આજના જેટલા મનોરંજનના સાધનો ન હતા ત્યારે સૌ કાગને ડોળે મેળાની રાહ જોતા અને મેળામાં મ્હાલવાની માજા લેતા. જ મેળાનું એક ગીત આજે માણીયે.